ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર- ખેતીની જમીન માપણીના રી-સર્વેને લઈને લેવાયો મહત્વનો નિર્ણય

ગુજરાત(Gujarat): રાજ્યમાં બુધવારના રોજ યોજવામાં આવેલી કેબિનેટ બેઠક(Cabinet meeting)માં ખેડૂતો માટે એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે(Rishikesh Patel) કેબિનેટ…

Trishul News Gujarati ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર- ખેતીની જમીન માપણીના રી-સર્વેને લઈને લેવાયો મહત્વનો નિર્ણય