માસૂમ પર માતાનો અત્યાચાર: દેવભૂમિ દ્વારકામાં સાવકી માતાએ માસૂમ બાળકીને મારમાર્યો

જામખંભાળીયા(ગુજરાત): હાલમાં દ્વારકા(Dwarka) જિલ્લાના જામખંભાળીયા(Jamkhambhaliya)માંથી નાની બાળકીને માર મારવાનો એક ચક્ચારો કિસ્સો સામે આવ્યો છે. જેનો વિડીયો(Video) પણ સોશિયલ મીડિયા(Social media)માં વાયરલ થઈ રહ્યો છે.…

Trishul News Gujarati માસૂમ પર માતાનો અત્યાચાર: દેવભૂમિ દ્વારકામાં સાવકી માતાએ માસૂમ બાળકીને મારમાર્યો