પાકિસ્તાન પર તાલિબાનને મદદ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, પરંતુ હવે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનની પાર્ટીના વરિષ્ઠ નેતા દ્વારા ખૂબ જ સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે.…
Trishul News Gujarati News તાલીબાનીએ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને આપ્યું વચન: કહી દીધું એવું કે…- જાણીને ચોંકી જશોતાલિબાન
અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ગયેલું વિમાન થયું હાઈજેક, રવિવારથી પ્લેનનો કોઈ પતો નહી
તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. આ દરમિયાન, એવા સમાચાર મળી રહ્યા છે કે યુક્રેનનું એક વિમાન કાબુલમાં હાઇજેક કરીને ઇરાન…
Trishul News Gujarati News અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ગયેલું વિમાન થયું હાઈજેક, રવિવારથી પ્લેનનો કોઈ પતો નહીતાલિબાને બ્રિટનને આપી ખુલ્લી ધમકી: એક અઠવાડિયામાં કાબુલ છોડીને નહિ જાવ તો થશે જોવા જેવી
તાલિબાને બ્રિટિશ સૈનિકોને અફઘાનિસ્તાન છોડવાની સમયમર્યાદા નક્કી કરી છે. આતંકવાદી સંગઠને કહ્યું છે કે જો બ્રિટિશ સેના એક સપ્તાહમાં પરત નહીં ફરે તો તેના પરિણામ…
Trishul News Gujarati News તાલિબાને બ્રિટનને આપી ખુલ્લી ધમકી: એક અઠવાડિયામાં કાબુલ છોડીને નહિ જાવ તો થશે જોવા જેવીઅફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલીબાનને લાગી લોટરી, હાથ લાગ્યો મોટો ખજાનો- જાણો શું મળ્યું
તાલિબાન લડવૈયાઓએ અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ હવે એવું માનવામાં આવે છે કે, તાલિબાન અફઘાનિસ્તાનની જમીન નીચે દબાયેલા અબજો ડોલરના મૂલ્યના ખનિજો પણ રાખશે. કાબુલ…
Trishul News Gujarati News અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલીબાનને લાગી લોટરી, હાથ લાગ્યો મોટો ખજાનો- જાણો શું મળ્યું‘તાલીબાનીઓથી નહિ બચી શકે મારી દીકરી’ તેમ કહીને માતાએ કાંટાળા તાર તરફ ફેંકી પોતાની બાળકી- જુઓ ખૌફનાક વિડીયો
તાલિબાનના કબ્જા બાદ અફગાનિસ્તાનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મોટી સંખ્યામાં અફઘાનીઓ એરપોર્ટ પહોંચી રહ્યા છે કે, કદાચ તેમને આ દેશથી કોઈ દ્વારા બહાર લઈ જવામાં…
Trishul News Gujarati News ‘તાલીબાનીઓથી નહિ બચી શકે મારી દીકરી’ તેમ કહીને માતાએ કાંટાળા તાર તરફ ફેંકી પોતાની બાળકી- જુઓ ખૌફનાક વિડીયોતાલિબાનીઓએ અફઘાનિસ્તાનમાં રહેલા હિંદુઓ અને શીખોને લઈને આપ્યું ચોંકાવનારૂ નિવેદન- જાણો શું કહ્યું
અફઘાનિસ્તાનમાં તાલિબાનના ઘુસી ગયા બાદથી લઘુમતીઓ તેમની સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત છે. હિન્દુઓ અને શીખો, દરેક આ સમયે ડરી ગયા છે અને તાલિબાન શાસનથી…
Trishul News Gujarati News તાલિબાનીઓએ અફઘાનિસ્તાનમાં રહેલા હિંદુઓ અને શીખોને લઈને આપ્યું ચોંકાવનારૂ નિવેદન- જાણો શું કહ્યુંઅફઘાની પત્રકારોએ તાલીબાનીઓની પોલનો કર્યો પર્દાફાશ: કહ્યું કે, મહિલાઓ સાથે કરી રહ્યા છે આવું…- જાણીને ચોંકી જશો
અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ જ્યારે તાલિબાને તેની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે તેણે દરેકને મુક્ત રીતે કામ કરવાની અને મહિલાઓને કામ કરવાની છૂટ આપવાનું…
Trishul News Gujarati News અફઘાની પત્રકારોએ તાલીબાનીઓની પોલનો કર્યો પર્દાફાશ: કહ્યું કે, મહિલાઓ સાથે કરી રહ્યા છે આવું…- જાણીને ચોંકી જશોઅફઘાનિસ્તાનના ભાગેડુ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડ્યા બાદ પ્રથમ વખત આપ્યું ચોંકાવનારૂ નિવેદન-કહી દીધું એવું કે…
અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની પોતાના 51 નજીકના લોકો સાથે દેશ છોડીને ભાગી ગયા છે. સ્થાનિક મીડિયા અનુસાર, ગની સાથે તેની નજીકના લોકો પણ હતા, જે…
Trishul News Gujarati News અફઘાનિસ્તાનના ભાગેડુ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડ્યા બાદ પ્રથમ વખત આપ્યું ચોંકાવનારૂ નિવેદન-કહી દીધું એવું કે…હવે થશે જોવા જેવી..! તાલીબાનીઓને ભૂખે મરવાનો વખત આવશે- જાણો કોણે લીધો મહત્વનો નિર્ણય
અમેરિકી સૈનિકોને હટાવ્યા બાદ તાલિબાને માત્ર 10 દિવસમાં અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો. કાબુલ એરપોર્ટની તસવીરો ભયાનક છે. વિમાનમાં ચડવા માટે લોકો લાઈન લગાવી રહ્યા…
Trishul News Gujarati News હવે થશે જોવા જેવી..! તાલીબાનીઓને ભૂખે મરવાનો વખત આવશે- જાણો કોણે લીધો મહત્વનો નિર્ણયહિન્દુત્વની તાલિબાન સાથે સરખામણી કરીને સ્વરા ભાસ્કરે કરી મોટી ભૂલ, સોશિયલ મીડિયા પર લોકો ભાંડી રહ્યા છે એવું એવું કે…
ફિલ્મ અભિનેત્રી સ્વરા ભાસ્કર ઘણીવાર પોતાના નિવેદનો દ્વારા હેડલાઇન્સમાં રહે છે. દરેક મુદ્દા પર બોલનાર સ્વરા ભાસ્કર ટ્વિટર પર ભારે ટ્રોલ થઈ રહી છે. તે…
Trishul News Gujarati News હિન્દુત્વની તાલિબાન સાથે સરખામણી કરીને સ્વરા ભાસ્કરે કરી મોટી ભૂલ, સોશિયલ મીડિયા પર લોકો ભાંડી રહ્યા છે એવું એવું કે…તાલીબાનીઓને લાગ્યો મોટો ઝટકો: ફેસબુક સહીત અન્ય આટલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ
સોશિયલ મીડિયા કંપની ફેસબુક પણ તાલિબાન સામે મોટી કાર્યવાહીની તૈયારી કરી રહી છે. કંપનીએ કહ્યું છે કે તેઓ તાલિબાન વોટ્સએપ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવા જઈ…
Trishul News Gujarati News તાલીબાનીઓને લાગ્યો મોટો ઝટકો: ફેસબુક સહીત અન્ય આટલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લગાવવામાં આવ્યો પ્રતિબંધતાલિબાનનો કમાન્ડર મુલ્લા બરાદર આવ્યો કાબુલ, એરપોર્ટ પર કરવામાં આવ્યું જોરદાર સ્વાગત- જુઓ વિડીઓ
તાલિબાનના સહ-સ્થાપક અને ટોચના કમાન્ડર મુલ્લા અબ્દુલ ગની બરાદર અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પરત ફર્યો છે. મુલ્લા અબ્દુલ ગની બરાદર હજુ પણ કતરની રાજધાની દોહામાં હતો,…
Trishul News Gujarati News તાલિબાનનો કમાન્ડર મુલ્લા બરાદર આવ્યો કાબુલ, એરપોર્ટ પર કરવામાં આવ્યું જોરદાર સ્વાગત- જુઓ વિડીઓ