Rajkot Accident: ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. જસદણમાં ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત(Rajkot Accident) થયા છે. જસદણ પાસે આવેલ બાખલવડમાં ફૂલ સ્પીડ…
Trishul News Gujarati કાળમુખા અકસ્માતે બે પરિવારને ઉજાડ્યા: જસદણમાં કારની ટક્કરે મામા અને તેની બે માસૂમ ભાણેજનાં કમકમાટીભર્યાં મોત, પરિવારમાં છવાયો માતમ