Navasari News: નવસારીમાં ખેરગામ પોલીસે બાતમીને આધારે આર્ટિફિશિયલ પગમાં ગાંજાની પડીકી રાખી નશાનો વેપલો કરતા દિવ્યાંગ યુવક સાથે ગાંજો(Navasari News) આપવા આવેલા તેના મિત્રને 5,000થી…
Trishul News Gujarati નવસારીમાં દિવ્યાંગ નકલી પગમાં ગાંજો સંતાડી બેખોફ વેચતો- બંને પગ કપાઈ જતાં નશાના વેપારમાં સંડોવાયો, જાણો તેની કહાની