ગુજરાતના દિગ્ગજ જ્યોતિષાચાર્ય બેજાન દારૂવાલાનું આજે બપોર બાદ નિધન થયું છે. થોડા દિવસ અગાઉ તેમને કોરોના લક્ષણો દેખાયા હતા. જોકે તેમના દિકરાએ કોરોના પોઝિટિવ નથી…
Trishul News Gujarati PM મોદીનું ભવિષ્ય જોનાર અને કોરોનાની ભવિષ્યવાણી કરનારને કોરોના ભરખી ગયો