ગુજરાત(Gujarat): રાજ્યમાં વધુ એકવાર કલંકિત ઘટના સામે આવી છે. રાજ્યમાં બહેન-દીકરીઓ પર સલામતીના પ્રશ્નો સતત ઉઠી રહ્યા છે. ત્યારે વધુ એક દીકરીની લાજ લુંટાઈ છે.…
Trishul News Gujarati ગુજરાતને શરમાવે તેવી ઘટના આવી સામે- યુવતીને સતત 18 દિવસ ઓરડીમાં ગોંધી રાખી આચર્યું સામુહિક દુષ્કર્મબોટાદ
ગુજરાત: ગામની વાડીમાં ચાલતું હતું જુગારધામ, 21 જુગારીઓને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા
બોટાદ(ગુજરાત): આજકાલ રાજ્યમાંથી પોલીસ દ્વારા સતત વોચ રાખીને ગોરખધંધા, દારૂની હેરાફેરી તેમજ જુગારધામો પકડી પાડવામાં આવી રહ્યા છે. જુગાર અને દારૂની હેરાફેરી કરતાં બુટલેગરોને જાણે…
Trishul News Gujarati ગુજરાત: ગામની વાડીમાં ચાલતું હતું જુગારધામ, 21 જુગારીઓને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યાગઢડામાં એક જ પરિવારના બે કુળદીપક બુજાતા સમગ્ર પંથકમાં મચી ચકચાર
રાજ્યમાંથી અવારનવાર હત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના બોટાદ જીલ્લામાંથી સામે આવી રહી છે. બોટાદમાં 2 યુવકોની સંદિગ્ધ…
Trishul News Gujarati ગઢડામાં એક જ પરિવારના બે કુળદીપક બુજાતા સમગ્ર પંથકમાં મચી ચકચારબોટાદમાં પતિએ શ્રીફળ પધરાવવાના બહાને પત્નીને લઈ જઈ કૂવામાં માર્યો ધક્કો-done
બોટાદ(ગુજરાત): આજકાલ હત્યાના બનાવોમાં સતત વધારો જોવા મળ્યો છે. નજીવી બાબતોમાં લોકો હત્યા સુધી પહોચી જતા હોય છે. આ દરમિયાન, પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી જીગનેશભાઇ…
Trishul News Gujarati બોટાદમાં પતિએ શ્રીફળ પધરાવવાના બહાને પત્નીને લઈ જઈ કૂવામાં માર્યો ધક્કો-done24 બાઈકો સાથે પોલીસે બે તસ્કરોને ઝડપી પડ્યા, કબજે કર્યો સવા પાંચ લાખનો મુદ્દામાલ
બોટાદ(ગુજરાત): પેટ્રોલિંગ દરમ્યાન બોટાદ એલસીબીની ટીમને મળેલી માહિતીના આધારે 2 વાહન ચોરોને પકડીને તેનાં જપ્તમાં રહેલ 24 બાઈક મળીને કુલ 5,35,000 રૂપિયાનો માલ કબજે કરી…
Trishul News Gujarati 24 બાઈકો સાથે પોલીસે બે તસ્કરોને ઝડપી પડ્યા, કબજે કર્યો સવા પાંચ લાખનો મુદ્દામાલકોંગ્રેસી નેતાએ પકડ્યું સરકારી હોસ્પીટલમાં ડોક્ટરોની ગુલ્લી મારવાનું કૌભાંડ- જુઓ લાઈવ વિડીયો
ગુજરાતમાં આરોગ્ય મામલે ગમે એટલી યોજનાઓ બહાર પાડવામાં આવે પરંતુ રેઢીયાર તંત્ર અને ગુલ્લીમારું ડોકટરો અને સ્ટાફના કર્મચારીઓને કારણે લોકો સરકારી હોસ્પીટલમાં જતા અચકાય છે.…
Trishul News Gujarati કોંગ્રેસી નેતાએ પકડ્યું સરકારી હોસ્પીટલમાં ડોક્ટરોની ગુલ્લી મારવાનું કૌભાંડ- જુઓ લાઈવ વિડીયો