ભાવનગર-તળાજા નેશનલ હાઈવે પર પાર્ક કરેલા ટ્રક પાછળ બાઈક ઘુસી જતા બે યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત

Bhavnagar Accident: રાજયમાં અકસ્માતનો સિલસિલો વણથંભોય છે. ભાવનગર- તળાજા નેશનલ હાઈવે પરે સાણોદરના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સાણોદરના પાટીયા પાસે પાર્ક કરેલા ટ્રકની…

View More ભાવનગર-તળાજા નેશનલ હાઈવે પર પાર્ક કરેલા ટ્રક પાછળ બાઈક ઘુસી જતા બે યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત