MLA LasyaNandita: હૈદરાબાદમાં બીઆરએસ ધારાસભ્ય જી. લસ્યા નંદિતાનું આજે સવારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે. 23 ફેબ્રુઆરી એટલે કે આજે હૈદરાબાદના…
Trishul News Gujarati મહિલા ધારાસભ્ય લસ્યા નંદિતાનું કાર અકસ્માતમાં કરુણ મોત- બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાતાં સર્જાયો હતો અકસ્માત