ગુજરાત(Gujarat): ગુજરાત સરકાર(Gujarat Govt)ના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તારીખ 1 જાન્યુઆરી, 2022થી 3%નો વધારો આપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) દ્વારા કર્મચારીના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો…
Trishul News Gujarati News સ્વતંત્રતા દિવસ પર ભુપેન્દ્ર સરકારની સરકારી કર્મચારીઓને મોટી ભેટ- મોંઘવારી ભથ્થામાં કર્યો આટલો વધારો