Nepal Road Accident News: નેપાળમાં ભારતીય શ્રદ્ધાળુઓથી ભરેલી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 19 મુસાફરો ઘાયલ હોવાનું કહેવાય છે.…
Trishul News Gujarati નેપાળમાં ભયાનક બસ અકસ્માત: તીર્થયાત્રીઓ ભરેલી બસ નદીમાં ખાબકતા 8 લોકોના મોતમોટી દુર્ઘટના
સુરતમાં વરસતા વરસાદની અંદર સીટી બસમાં આગ લાગતા ચીચીયારીથી ગુંજી ઉઠ્યા મુસાફરો- જુઓ વિડીયો
સુરત(Surat): શહેરના ઘોડદોડ રોડ પર રંગીલા પાર્ક સામે વરસી રહેલા વરસાદમાં એક મુસાફરોથી ભરેલી સિટી બસમાં આગ લાગી જતા સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી જવા પામી…
Trishul News Gujarati સુરતમાં વરસતા વરસાદની અંદર સીટી બસમાં આગ લાગતા ચીચીયારીથી ગુંજી ઉઠ્યા મુસાફરો- જુઓ વિડીયોતિરંગો લહેરાવતી વખતે ઘટી મોટી દુર્ઘટના: એક સાથે આટલા કર્મચારીના થયા મોત- જુઓ લાઈવ વિડીઓ
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં, ઐતિહાસિક મહારાજ બાડા ખાતે હાઈડ્રોલિક ફાયરબ્રિગેડ દ્વારા મ્યુનિસિપલ બિલ્ડિંગ પર ધ્વજ લગાવતી વખતે ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ત્રણ કર્મચારીઓના મોત…
Trishul News Gujarati તિરંગો લહેરાવતી વખતે ઘટી મોટી દુર્ઘટના: એક સાથે આટલા કર્મચારીના થયા મોત- જુઓ લાઈવ વિડીઓ