પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ના પૂતળા દહનના કાર્યક્રમમાં સુરત આપના કાર્યકર્તાની ઉમરા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવી રહી છે, અંદાજે 50…
Trishul News Gujarati ગોપાલ ઈટાલીયા સહીત 50 આપ કાર્યકર્તાઓની ઇમરાનખાનનું પુતળું સળગાવે તે પહેલા ધરપકડ