રશિયન પ્રતિનિધિમંડળ યુક્રેન સાથે વાટાઘાટો માટે બેલારુસ પહોંચ્યું છે, ક્રેમલિનના પ્રવક્તાએ આઈફેક્સ સમાચાર એજન્સી દ્વારા રવિવારે જણાવવામાં આવ્યું હતું કે, રશિયાએ ફેબ્રુઆરી 24 ના રોજ…
Trishul News Gujarati રશિયાએ કહ્યું ચાલો સમાધાનની વાત કરીએ- પણ યુક્રેનના રાષ્ટ્રપતિએ મૂકી આ મોટી શરતરશિયા
રશિયા યુક્રેનના યુદ્ધ બાબતે થયું વોટીંગ- જાણો ભારતે ક્યા દેશને આપ્યો વોટ
રશિયા-યુક્રેન(Russia-Ukraine): હાલ યુક્રેન પર હુમલો રોકવા માટે યુએન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં (unsc)ઠરાવ મૂકવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ દરખાસ્તની તરફેણમાં 11 મત…
Trishul News Gujarati રશિયા યુક્રેનના યુદ્ધ બાબતે થયું વોટીંગ- જાણો ભારતે ક્યા દેશને આપ્યો વોટજ્યાં સૌથી વધુ ભારતીયો અટવાયા છે તે શહેરમાં એકલા યુવાને રશિયાને આવતા અટકાવ્યું- પોતાને પુલ સાથે ઉડાવીને શહીદી વહોરી
રશિયા(Russia): રશિયન સેનાના હુમલા વચ્ચે યુક્રેનિયન સૈનિક(Ukrainian soldier)ની બહાદુરી હાલમાં ટોક ઓફ ધી ટાઉન બની છે. રશિયન ટેન્કોને રોકવા માટે આ જાંબાજ સૈનિકે દાખવેલી હિંમતને…
Trishul News Gujarati જ્યાં સૌથી વધુ ભારતીયો અટવાયા છે તે શહેરમાં એકલા યુવાને રશિયાને આવતા અટકાવ્યું- પોતાને પુલ સાથે ઉડાવીને શહીદી વહોરીયુક્રેનની અચંભિત કરી દેતી ઘટના- લાશોના ઢગલા વચ્ચે ગર્ભવતી મહિલાએ આપ્યો બાળકીને જન્મ
રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): યુક્રેન પર રશિયાનો હુમલો ચાલુ છે. યુક્રેન પર રશિયાના હુમલાનો આજે ત્રીજો દિવસ છે. સર્વત્ર તબાહીનું દ્રશ્ય છે. લોકો હવે કોઈપણ ઘટનાને…
Trishul News Gujarati યુક્રેનની અચંભિત કરી દેતી ઘટના- લાશોના ઢગલા વચ્ચે ગર્ભવતી મહિલાએ આપ્યો બાળકીને જન્મરશિયાએ અમેરિકાને આપી ધમકી, વચ્ચે આવ્યા તો અવકાશમાં રહેલું સ્પેસ સ્ટેશન ભારત ઉપર ધડામ દઈને પાડી દઈશું
રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): યુક્રેન પર રશિયાનો હુમલો ચાલુ છે. દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું છે કે જો તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિનને હવે રોકવામાં…
Trishul News Gujarati રશિયાએ અમેરિકાને આપી ધમકી, વચ્ચે આવ્યા તો અવકાશમાં રહેલું સ્પેસ સ્ટેશન ભારત ઉપર ધડામ દઈને પાડી દઈશુંયુક્રેન આકરા પાણીએ- રશિયા સેનાના 2 IL-76 પ્લેન ફૂંકી માર્યા, અઢીસોથી વધુ રશિયન સૈનિકો શહીદ થયાનો અંદાજ
રશિયા અને યુક્રેન વચ્ચે થઇ રહેલ લોહિયાળ જંગ આજે વહેલી સવારે પણ શરૂ રહી છે. ત્યારે એક તાજા રિપોર્ટ અનુસાર યુક્રેનની રાજધાની ક્યિવ થી 85…
Trishul News Gujarati યુક્રેન આકરા પાણીએ- રશિયા સેનાના 2 IL-76 પ્લેન ફૂંકી માર્યા, અઢીસોથી વધુ રશિયન સૈનિકો શહીદ થયાનો અંદાજFactcheck: યુક્રેનમાં હુમલો કરવા ઉતર્યા હજારો રશિયન પેરાટ્રૂપર્સ? જાણો આ વાયરલ વીડિયોનું સત્ય
રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War Factcheck): રશિયા અને યુક્રેન વચ્ચેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વાદળી આકાશમાં હજારો…
Trishul News Gujarati Factcheck: યુક્રેનમાં હુમલો કરવા ઉતર્યા હજારો રશિયન પેરાટ્રૂપર્સ? જાણો આ વાયરલ વીડિયોનું સત્યરશિયા-યુક્રેનના દખામાં અમીરો રોડે ચડી ગયા- ચાર કલાકમાં 3 લાખ કરોડનું પાણી થયું
રશિયા(Russia): ગુરુવારે સવારે રશિયાએ યુક્રેન(Ukraine) પર હુમલો કર્યાના 4-5 કલાકના સમયમાં જ વિશ્વના ટોચના 20 અમીરોની સંપત્તિમાં રૂ. 3.11 લાખ કરોડથી વધુનું ધોવાણ થયું હોવાનું…
Trishul News Gujarati રશિયા-યુક્રેનના દખામાં અમીરો રોડે ચડી ગયા- ચાર કલાકમાં 3 લાખ કરોડનું પાણી થયુંયુક્રેન પર તૂટી પડ્યું રશિયા, જ્યાં જુઓ ત્યાં લાશ જ લાશ, જુઓ કંપારી છૂટાવી દેતી યુદ્ધની તસવીરો
Russia Ukraine War: યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહી બાદ સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. ગુરુવારે સવારે યુક્રેનના અલગ-અલગ ભાગોમાં વિસ્ફોટના અવાજ સંભળાયા હતા. બીજી તરફ યુક્રેને…
Trishul News Gujarati યુક્રેન પર તૂટી પડ્યું રશિયા, જ્યાં જુઓ ત્યાં લાશ જ લાશ, જુઓ કંપારી છૂટાવી દેતી યુદ્ધની તસવીરોરશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના ભણકાર- યુક્રેનમાં 20 લક્ષ્યાંકો પર રોકેટ છોડતા એકસાથે આટલા સૈનિકોના મોત
રશિયા અને યુક્રેન(Russia and Ukraine): રશિયા સાથે યુદ્ધના સંકટ વચ્ચે યુક્રેનમાં સતત બીજા દિવસે બ્લાસ્ટ કરાયા છે. રશિયા તરફી અલગાવવાદી નેતાએ સેનાને યુદ્ધ માટે તૈયાર…
Trishul News Gujarati રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના ભણકાર- યુક્રેનમાં 20 લક્ષ્યાંકો પર રોકેટ છોડતા એકસાથે આટલા સૈનિકોના મોતBIG NEWS: કોલસાની ખાણમાં આગ લાગવાથી 52 લોકો જીવતા હોમાયા! દેશના રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યું દુઃખ
હાલમાં રશિયા(Russia)ના સાઇબેરિયા(Siberia)માં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ત્યાંના કેમેરોવો ક્ષેત્ર(Kemerovo area)ની કોલસાની ખાણમાં લાગેલી આગમાં 52 લોકો જીવતા ભડથું થયા છે. જેમાં છ તો…
Trishul News Gujarati BIG NEWS: કોલસાની ખાણમાં આગ લાગવાથી 52 લોકો જીવતા હોમાયા! દેશના રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યું દુઃખવિશ્વને સૌ પ્રથમ રસી આપનાર દેશમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર- એક જ દિવસમાં આટલા લોકોના થયા મોત
વિશ્વની પ્રથમ કોરોના રસી(Corona vaccine) આપનાર દેશ રશિયા(Russia)માં કોરોના ખતરનાક રૂપ લઈ રહ્યો છે. શનિવારે, રશિયામાં કોરોનાથી 1075 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે, તે…
Trishul News Gujarati વિશ્વને સૌ પ્રથમ રસી આપનાર દેશમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર- એક જ દિવસમાં આટલા લોકોના થયા મોત