ગંગાનગર (Ganganagar, Rajasthan) માં ટ્રક અને કેન્ટર વચ્ચે અથડામણમાં ત્રણ લોકોના મોત થયા છે. મૃતકોમાં બંને વાહનોના ડ્રાઈવર અને ટ્રકના ક્લીનરનો સમાવેશ થાય છે. ધુમ્મસના…
Trishul News Gujarati News ધુમ્મસના કારણે સર્જાયો ભયંકર અક્સ્માત- ટ્રક અને કેન્ટરની અથડામણમાં ત્રણ લોકોના દર્દનાક મોતરાજસ્થાન
સ્વિફ્ટ કાર પલટી મારી દસ ફૂટ ઊંડા ખાડામાં પડતા બે લોકોના કરુણ મોત- અંદરથી મળી આવ્યું એવું કે પોલીસ ચોંકી ઉઠી
રાજસ્થાન(Rajasthan)ના ભીલવાડા(Bhilwara) જિલ્લામાં શાહપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના કડીસાહના ટોલ નાકા પાસે રાજસ્થાન સરકાર લખેલી સ્વિફ્ટ કાર(Swift car) પલટી મારીને રોડ પરથી દસ ફૂટ નીચે પડી…
Trishul News Gujarati News સ્વિફ્ટ કાર પલટી મારી દસ ફૂટ ઊંડા ખાડામાં પડતા બે લોકોના કરુણ મોત- અંદરથી મળી આવ્યું એવું કે પોલીસ ચોંકી ઉઠીખેતરમાં પાક વિવાદે, યુવકે તેની જ કાકીને લાકડી લાકડીએ મારીને ભૂત બનાવી દીધી- જાણો કયાની છે આ ઘટના
રાજસ્થાનના ધોલપુર જિલ્લાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક યુવક તેની માસીને લાકડીઓ વડે બળજબરીથી માર મારી રહ્યો છે. કાકીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ…
Trishul News Gujarati News ખેતરમાં પાક વિવાદે, યુવકે તેની જ કાકીને લાકડી લાકડીએ મારીને ભૂત બનાવી દીધી- જાણો કયાની છે આ ઘટનાસોનાના ભાવમાં મોટો કડાકો: ભાવ સાંભળતા જ જવેર્લસમાં ઉમટી લોકોની ભીડ- જાણો નવી કિંમત
સોના-ચાંદીની ખરીદી માટે હાલ સારો સમય છે. નવા વર્ષની શરૂઆત સાથે જ સોના-ચાંદીના ભાવમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. શુક્રવારે રેકોર્ડ ભાવે પહોંચેલા સોના…
Trishul News Gujarati News સોનાના ભાવમાં મોટો કડાકો: ભાવ સાંભળતા જ જવેર્લસમાં ઉમટી લોકોની ભીડ- જાણો નવી કિંમતમાતાપિતા માટે લાલબત્તી સમાન ઘટના- નાનું બાળક કાતરથી રમતું હતું ને, આંખમાં ઘુસી ગઈ કાતર
હાલમાં રાજ્યમાંથી માતા-પિતા માટે ચેતવણીરૂપ એવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં રમતી વખતે 3 વર્ષના બાળકની આંખમાં કાતર ઘુસી ગઈ હતી. બાળકે દર્દથી બૂમો…
Trishul News Gujarati News માતાપિતા માટે લાલબત્તી સમાન ઘટના- નાનું બાળક કાતરથી રમતું હતું ને, આંખમાં ઘુસી ગઈ કાતરરાત્રે 12 વાગ્યે વોટ્સએપમાં સ્ટેટસ ચડાવીને યુવકે કરી લીધો મોતને ભેટો- સ્ટેટસમાં એવું લખ્યું હતું કે…
રાજસ્થાન(Rajasthan)ના બારાન(Baran)ના નાહરગઢ(Nahargarh) પોલીસ સ્ટેશન વિસ્તારના જલવારા શહેરમાં સોમવારે મોડી રાત્રે એક યુવકે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. મંગળવારે સવારે જ્યારે માતા રૂમમાં ગઈ…
Trishul News Gujarati News રાત્રે 12 વાગ્યે વોટ્સએપમાં સ્ટેટસ ચડાવીને યુવકે કરી લીધો મોતને ભેટો- સ્ટેટસમાં એવું લખ્યું હતું કે…આંખના પલકારામાં જ સામે આવ્યું મોત, 7 સેકન્ડમાં ચાર લોકોની જિંદગીનો અંત- જુઓ કાળજું કંપાવી નાખે તેવો વિડીયો
રાજસ્થાન(Rajasthan)ના જયપુરમાં આવેલ દૌસા(Dausa) શહેર નજીક ઝેરોટા મોર ખાતે બે દિવસ પહેલા થયેલા માર્ગ અકસ્માતનો લાઈવ ફૂટેજ(Accident live footage) સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના…
Trishul News Gujarati News આંખના પલકારામાં જ સામે આવ્યું મોત, 7 સેકન્ડમાં ચાર લોકોની જિંદગીનો અંત- જુઓ કાળજું કંપાવી નાખે તેવો વિડીયોલગ્ન થયાના હજુ પાંચ મહિના પણ નહોતા થયા અને પતિ-પત્નીએ કરી આત્મહત્યા- આપઘાત પાછળનું કારણ…
રાજસ્થાન(Rajasthan)ના ભીલવાડા(Bhilwara) જિલ્લાના બેગોડ પોલીસ સ્ટેશન(Bagod Police Station વિસ્તારમાં રવિવારે એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. હકીકતમાં અહીંના બે અલગ-અલગ રૂમમાં પતિ-પત્નીના મૃતદેહ પંખાથી લટકેલા…
Trishul News Gujarati News લગ્ન થયાના હજુ પાંચ મહિના પણ નહોતા થયા અને પતિ-પત્નીએ કરી આત્મહત્યા- આપઘાત પાછળનું કારણ…લગ્નમાં ડીજેના તાલે નાચી રહેલો યુવક અચાનક જ જમીન પર ઢળી પડ્યો, 4 સેકંડમાં મળ્યું મોત- જુઓ વિડીયો
રાજસ્થાન(Rajasthan)ના રાજસમંદ(Rajsamand)માં એક લગ્નમાં બિંદોલી દરમિયાન ડાન્સ કરતા યુવકનું મોત થયું હતું. નાના ભાઈના 7 અને બે બહેનોના લગ્ન 11 ડિસેમ્બરે છે. આ પહેલા રવિવારે…
Trishul News Gujarati News લગ્નમાં ડીજેના તાલે નાચી રહેલો યુવક અચાનક જ જમીન પર ઢળી પડ્યો, 4 સેકંડમાં મળ્યું મોત- જુઓ વિડીયોઆફ્રિકાથી વતન પરત ફરેલ આખેઆખો પરિવાર પોઝીટીવ મળી આવતા મચ્યો હડકંપ- અન્ય લોકો પણ થયા સંક્રમિત
ભારતમાં કોરોના વાયરસ(Corona virus)ના નવા પ્રકાર, કોરોનાવાયરસ ઓમિક્રોન(Omicron) વેરિઅન્ટના બે કેસ કર્ણાટકમાં નોંધાયા છે અને નવા વેરિઅન્ટ અંગે ચિંતાઓ સતત વધી રહી છે. દરમિયાન, દક્ષિણ…
Trishul News Gujarati News આફ્રિકાથી વતન પરત ફરેલ આખેઆખો પરિવાર પોઝીટીવ મળી આવતા મચ્યો હડકંપ- અન્ય લોકો પણ થયા સંક્રમિતહોમવર્ક ન કર્યું હોવાથી બાળકને ઉંધો લટકાવી હેવાન પિતાએ માર્યો ઢોરમાર- વિડીયો જોઇને તમે જ કહો શું કરવું જોઈએ?
રાજસ્થાન(Rajasthan)ના બુંદી(Bundi) જિલ્લામાં એક પિતાએ પોતાના પુત્રને હોમવર્ક ન કરવા બદલ સજા કરી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ(Viral video) થઈ રહ્યો છે.…
Trishul News Gujarati News હોમવર્ક ન કર્યું હોવાથી બાળકને ઉંધો લટકાવી હેવાન પિતાએ માર્યો ઢોરમાર- વિડીયો જોઇને તમે જ કહો શું કરવું જોઈએ?ભાજપના પૂર્વ મંત્રીનો ધડાકો, જો આવું થયું તો ફરી બનશે કૃષિ કાયદા- જુઓ વિડીયોમાં શું કહ્યું?
રાજસ્થાન(Rajasthan)ના રાજ્યપાલ(Governor) અને ભાજપના નેતા કલરાજ મિશ્રા(Kalraj Mishra)એ કહ્યું છે કે ભવિષ્યમાં સરકાર ફરીથી કૃષિ કાયદો(Agricultural law) લાવી શકે છે. ઉત્તર પ્રદેશના ભદોહીમાં તેમણે કહ્યું…
Trishul News Gujarati News ભાજપના પૂર્વ મંત્રીનો ધડાકો, જો આવું થયું તો ફરી બનશે કૃષિ કાયદા- જુઓ વિડીયોમાં શું કહ્યું?