Raipur Accident: છત્તીસગઢના રાયપુરમાં એક હચમચાવી દેતા અકસ્માતની(Raipur Accident) ઘટના સામે આવી છે. જ્યાં નેશનલ હાઈવે 53 પર બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.…
Trishul News Gujarati News રાયપુરમાં બે કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાતા ગુજરાતના 2 લોકોનાં મોત, 3 ઘાયલ