શંખેશ્વરમાં પિકઅપ વાન અને વેગનઆર ગાડી વચ્ચે ટક્કર થતાં ભભૂકી ઉઠી આગ, બે લોકો જીવતા ભૂંજાયા

Shankheshwar Accident: રાજ્યમાં આજે ફરી એકવાર અકસ્માતની ગોજારી દુર્ઘટના સામે આવી છે. પાટણના શંખેશ્વર(Shankheshwar Accident) નજીક પિકઅપ વાન અને વેગનઆર ગાડી વચ્ચે જોરદારની ટક્કર થઇ…

Trishul News Gujarati શંખેશ્વરમાં પિકઅપ વાન અને વેગનઆર ગાડી વચ્ચે ટક્કર થતાં ભભૂકી ઉઠી આગ, બે લોકો જીવતા ભૂંજાયા