ગુજરાત(Gujarat): સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને B.Comની પરીક્ષાના પેપર લીક(Paper leak) થતા સમગ્ર તંત્ર હચમચી ઉઠ્યું છે. વિધાનસભા ચૂંટણી પહેલા પેપર લીકનો મુદ્દો ફરી ગરમાયો છે.…
Trishul News Gujarati News ફરી એક વાર ગુજરાતમાં ફૂટ્યું પેપર, ફરિયાદ થતા તંત્ર થયું દોડતું- જાણો શું છે સમગ્ર મામલો