ઓમ શાંતિ: જમ્મુ કાશ્મીરમાં સેનાના જવાનોને નડ્યો અકસ્માત, 5 જવાનો શહીદ

જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં મંગળવારની સાંજે આર્મી નું વાહન 350 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગયું હતું. આ વાનમાં 18 જવાનો મુસાફરી કરી રહ્યા હતા. તેમાંથી…

Trishul News Gujarati News ઓમ શાંતિ: જમ્મુ કાશ્મીરમાં સેનાના જવાનોને નડ્યો અકસ્માત, 5 જવાનો શહીદ