Agniveer Bharti 2024: કેન્દ્ર સરકાર બહુચર્ચિત અગ્નિપથ યોજનામાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. જેને સેનામાં ફાયર વોરિયર્સની કાયમી ભરતી(Agniveer Bharti 2024) વધારવાની લાંબા…
Trishul News Gujarati News સેનામાં અગ્નિવીર વધશે! પગારમાં પણ ફેરફાર શક્ય છે… આ ફેરફારો થઈ શકે છે અગ્નિપથ યોજનામાંindian army
જમ્મુ-કાશ્મીરના ડોડામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં સેનાનો કેપ્ટન શહીદ; હાલ યુદ્ધ યથાવાત્ત
Encounter in Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશન દરમિયાન ભારતીય સેનાના એક અધિકારીના શહીદ થવાના સમાચાર છે. મળતી માહિતી મુજબ, ભારતીય…
Trishul News Gujarati News જમ્મુ-કાશ્મીરના ડોડામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં સેનાનો કેપ્ટન શહીદ; હાલ યુદ્ધ યથાવાત્તભારતે ફરી ગુમાવ્યાં વીર: જમ્મુના અનંતનાગમાં આતંકીઓ સામેની અથડામણમાં 2 જવાન શહીદ, 3 ઘાયલ
Jammu-Kashmir Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ગઈકાલે ફરી આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. શનિવારે અનંતનાગના દૂરના વિસ્તારના જંગલમાં આતંકવાદીઓ સાથેની ભીષણ અથડામણમાં…
Trishul News Gujarati News ભારતે ફરી ગુમાવ્યાં વીર: જમ્મુના અનંતનાગમાં આતંકીઓ સામેની અથડામણમાં 2 જવાન શહીદ, 3 ઘાયલકારગિલ યુદ્ધમાં આ નામ સાંભળીને થર-થર કાંપતા હતા દુશ્મનો, જાણો તે જવાનની વીરતા વિશે
KargilVijay Diwas 2024: કારગિલ વિજય દિવસ 2024 એ સ્વતંત્ર ભારતના તમામ દેશવાસીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસ ભારતમાં દર વર્ષે 26મી જુલાઈના…
Trishul News Gujarati News કારગિલ યુદ્ધમાં આ નામ સાંભળીને થર-થર કાંપતા હતા દુશ્મનો, જાણો તે જવાનની વીરતા વિશેKargil Vijay Diwas 2024: PM મોદીએ દ્રાસમાં યુદ્ધ સ્મારક પર શહીદ જવાનોને આપી શ્રદ્ધાજંલિ; જુઓ વિડીયો
Kargil Vijay Diwas 2024: ભારત 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસની રજત જયંતી ઉજવી રહ્યું છે. 25 વર્ષ પહેલા આ દિવસે ભારતીય સેનાએ પોતાની બહાદુરી…
Trishul News Gujarati News Kargil Vijay Diwas 2024: PM મોદીએ દ્રાસમાં યુદ્ધ સ્મારક પર શહીદ જવાનોને આપી શ્રદ્ધાજંલિ; જુઓ વિડીયો25 વર્ષ પહેલા દેશના વીર જવાનોએ આવી રીતે દુશ્મનોને કર્યા હતા ઘૂંટણિયે; જાણો કારગિલ વિજયની ગાથા
Kargil Vijay Diwas 2024: મા ભારતી કાજે યા હોમ કરીને કુદી પડનારા એ દરેક વીર જવાનને સલામ છે, દરેક ભારતીય એમનો ઋણી છે આ તે…
Trishul News Gujarati News 25 વર્ષ પહેલા દેશના વીર જવાનોએ આવી રીતે દુશ્મનોને કર્યા હતા ઘૂંટણિયે; જાણો કારગિલ વિજયની ગાથાવધુ ચાર સપુતે ઓઢ્યું તિરંગાનું કફન…જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 4 જવાનો શહીદ
Jammu Kashmir Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં સોમવાર રાતથી આતંકીઓ સાથે સેનાનું એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. આ એન્કાઉન્ટરમાં સેનાના એક અધિકારી સહિત પાંચ જવાન…
Trishul News Gujarati News વધુ ચાર સપુતે ઓઢ્યું તિરંગાનું કફન…જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 4 જવાનો શહીદ‘કીર્તિ ચક્ર’થી સન્માનિત કરવામાં આવેલા કેપ્ટન અંશુમાન સિંહ કોણ હતા? જાણો તેમની બહાદુરીનો કિસ્સો
Martyred Captain Anshuman Singh: ભારતીય સેનાની બહાદુરીની કહાની તો બધાએ સાંભળી જ હશે. ભારતીય સેના હંમેશા સરહદ પર તૈનાત રહીને દેશની રક્ષા કરે છે. આ…
Trishul News Gujarati News ‘કીર્તિ ચક્ર’થી સન્માનિત કરવામાં આવેલા કેપ્ટન અંશુમાન સિંહ કોણ હતા? જાણો તેમની બહાદુરીનો કિસ્સોલદ્દાખ LAC પાસે ગોઝારી દુર્ઘટના: મિલિટરી એક્સરસાઈઝ દરમિયાન ટેન્ક નદી ઉફાન પર આવતા 5 જવાનો શહીદ
Ladakh Tank Accident: લદ્દાખના ન્યોમા ચુશુલ વિસ્તારમાં એક મોટી દુર્ઘટનાની માહિતી સામે આવી છે. અહીં સેનાના 5 જવાનો ટેન્ક પ્રેક્ટિસ દરમિયાન અકસ્માતનો(Ladakh Tank Accident) શિકાર…
Trishul News Gujarati News લદ્દાખ LAC પાસે ગોઝારી દુર્ઘટના: મિલિટરી એક્સરસાઈઝ દરમિયાન ટેન્ક નદી ઉફાન પર આવતા 5 જવાનો શહીદNAGASTRA 1: સરહદ પારના આતંકી અડ્ડાઓની લંકા લગાવશે ભારતીય સેનાનું નાગાસ્ત્ર
Nagastra 1 drone against China Pakistan: ભારતીય સેનાને એવી શક્તિ મળી છે જેનાથી હવે આતંકની લંકાનો નાશ થશે. ભારતીય સેનાને સ્વદેશી બનાવટના આત્મઘાતી ડ્રોન નાગાસ્ત્ર-1નું(Nagastra…
Trishul News Gujarati News NAGASTRA 1: સરહદ પારના આતંકી અડ્ડાઓની લંકા લગાવશે ભારતીય સેનાનું નાગાસ્ત્રમણિપુરમાં મધરાતે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો ઘાતક હુમલો; 2 જવાન શહીદ….
Two CRPF Jawans Martyred: મણિપુરમાં હિંસાનું ચક્ર અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. અહીં કુકી અને મેઇતેઈ સમુદાયો વચ્ચે સંઘર્ષ ચાલુ છે. હવે માહિતી આવી…
Trishul News Gujarati News મણિપુરમાં મધરાતે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો ઘાતક હુમલો; 2 જવાન શહીદ….આ મહિલા ભારતના દુશ્મનોને કરશે ઠાર: જાણો ભારતની પહેલી મહિલા સ્નાઈપર સૈનિક વિશે, 56 પુરુષો વચ્ચે માત્ર એક મહિલાએ લીધી તાલીમ
Sniper Suman Kumari: ભારતીય સેના અને વિશેષ દળોમાં સ્નાઈપર્સ(Sniper Suman Kumari) મહત્વની ભૂમિકા ભજવે છે. સરહદ પર ચાલી રહેલું યુદ્ધ હોય, સર્જિકલ સ્ટ્રાઈક હોય, શહેરમાં…
Trishul News Gujarati News આ મહિલા ભારતના દુશ્મનોને કરશે ઠાર: જાણો ભારતની પહેલી મહિલા સ્નાઈપર સૈનિક વિશે, 56 પુરુષો વચ્ચે માત્ર એક મહિલાએ લીધી તાલીમ