Lothal Heritage Site: લોથલમાં દિલ્હી અને ગાંધીનગરથી પહોંચેલી રિસર્ચની ટીમને મોટો અકસ્માત નડ્યો છે. લોથલમાં માટીના સેમ્પલ લેવા માટે મોટા ખાડામાં ઉતરેલી બે મહિલા ઉપર…
Trishul News Gujarati લોથલ હેરિટેજ સાઈટ પર ભેખડ ધસી પડતાં બે મહિલા અધિકારી દટાયાં, એકનું મોત