Ahemdabad Accident: આજે વહેલી સવારે વસ્ત્રાલ રીંગ રોડ પર વધુ એક અકસ્માતનો બનાવ સર્જાયો છે. જેમાં મંદિરથી દર્શન કરીને પરત ફરી રહેલા દંપતિની બાઇકને ટ્રક…
Trishul News Gujarati News અમદાવાદના વસ્ત્રાલ રીંગ રોડ પર દર્શન કરી પરત ફરતા પટેલ દંપતીને ટ્રકચાલકે કચડ્યું, બંનેના મોતAhemdabad Accident
અમદાવાદમાં સ્કૂલે જતી વિદ્યાર્થિનીને સરકારની કચરાની ગાડીએ કચડી, 9 વર્ષની બાળકીનું મોત
Ahemdabad Hit and Run: અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. શહેરમાં સરસપુર વિસ્તારમાં AMCની કચરાની ગાડીએ નવ વર્ષની બાળકીને કચડતા તેનું…
Trishul News Gujarati News અમદાવાદમાં સ્કૂલે જતી વિદ્યાર્થિનીને સરકારની કચરાની ગાડીએ કચડી, 9 વર્ષની બાળકીનું મોતઅમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રક અને ટેન્કર વચ્ચે ખૌફનાક અકસ્માત સર્જાતા 1 યુવકને કાળ ભરખી ગયો
Ahemdabad Accident: રાજ્યમાં અત્યારે છાસવારે અકસ્માતોની ઘટનાઓ બની રહીં છે. આજે પણ ખેડા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે અક્સ્માત (Ahemdabad Accident) થયો છે.…
Trishul News Gujarati News અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રક અને ટેન્કર વચ્ચે ખૌફનાક અકસ્માત સર્જાતા 1 યુવકને કાળ ભરખી ગયોઅમદાવાદ-ઈન્દૌર હાઈવે પર ગેસના ટેન્ક બાઇકને ટક્કર મારતાં યુવકનું મોત
Ahemdabad Accident: દાહોદના ગરબાડા ચોકડી નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ગેસ ભરેલા ટેન્કરે ટક્કર મારતા બાઈક સવાર 44 વર્ષીય ઈસમ (Ahemdabad Accident)…
Trishul News Gujarati News અમદાવાદ-ઈન્દૌર હાઈવે પર ગેસના ટેન્ક બાઇકને ટક્કર મારતાં યુવકનું મોતવટામણ બગોદરા હાઈવે પર ખાનગી બસ ટ્રક પાછળ ઘુસી જતાં એકનું મોત, ત્રણ ઘાયલ
Bagodra Highway Accident: અમદાવાદ ગ્રામ્ય બગોદરા વટામણ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે ભયંકરના અકસ્માત થયો હતો.…
Trishul News Gujarati News વટામણ બગોદરા હાઈવે પર ખાનગી બસ ટ્રક પાછળ ઘુસી જતાં એકનું મોત, ત્રણ ઘાયલઅમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ટાયર ફાટતા કારના બે કટકા; 3 લોકોના મોત
Ahemdabad Accident: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર નડિયાદના બિલોદરા ગામ નજીક કારનું ટાયર ફાટતા કાર ડિવાઈડર કુદીને સામેની લેનમાંથી (Ahemdabad Accident) આવતી ટ્રકમાં ઘુસી ગઈ હતી. અકસ્માતમાં…
Trishul News Gujarati News અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ટાયર ફાટતા કારના બે કટકા; 3 લોકોના મોતઅમદાવાદમાં પૂરઝડપે આવતી ક્રેટા કાર હવામાં ઊડી એક્ટિવા સાથે અથડાઈ; 2નાં મોત
Ahemdabad Accident: અમદાવાદમાં ફરી એકવાર નશાની હાલતમાં કાર ચલાવતા ડ્રાઇવરે કેર વરસાવ્યો છે. અહીં દહેગામથી નરોડા હાઈવે પર કાર ડિવાઇડર (Ahemdabad Accident) કુદાવી રોંગ સાઇડમાં…
Trishul News Gujarati News અમદાવાદમાં પૂરઝડપે આવતી ક્રેટા કાર હવામાં ઊડી એક્ટિવા સાથે અથડાઈ; 2નાં મોતક્યારે સુધરશે આવા નબીરાઓ: અમદાવાદમાં આંબલી રોડ પર ઓડી કારે 4 થી 5 લોકોને લીધા અડફેટે, જુઓ વિડીયો
Ahemdabad Hit and Run: અમદાવાદ શહેરમાં મોંઘીદાટ કારના ચાલકે ફરી એકવાર ભયંકર અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. આ વખતે શહેરના આંબલી બોપલ રૉડ…
Trishul News Gujarati News ક્યારે સુધરશે આવા નબીરાઓ: અમદાવાદમાં આંબલી રોડ પર ઓડી કારે 4 થી 5 લોકોને લીધા અડફેટે, જુઓ વિડીયોઅમદાવાદના SG હાઇવે પર લોખંડની પાઇપ ભરેલી ટ્રક પાછળ ડમ્પર ઘૂસી જતાં એકનું મોત
Ahemdabad Accident: અમદાવાદના એસ.જી. હાઇવે પર ફરી એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એસ.જી. હાઈવે પર વાયએમસીએ ચોકડી નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત (Ahemdabad…
Trishul News Gujarati News અમદાવાદના SG હાઇવે પર લોખંડની પાઇપ ભરેલી ટ્રક પાછળ ડમ્પર ઘૂસી જતાં એકનું મોતખેડા જિલ્લામાં બે અકસ્માત સર્જાતા 2 લોકોએ ગુમાવ્યા જીવ,1 ગંભીર; જાણો ઘટના
Nadiyad Accident: નડિયાદના પીપલગ ચોકડી પાસે બુધવારે બપોરે ઓવર સ્પીડના કારણે કાર ડિવાઇડર સાથે અથડાઇ હતી. જેમાં કાર ચાલક યુવકનું મોત નિપજયુ હતુ. ત્યારે બાજુમાં…
Trishul News Gujarati News ખેડા જિલ્લામાં બે અકસ્માત સર્જાતા 2 લોકોએ ગુમાવ્યા જીવ,1 ગંભીર; જાણો ઘટનાઅમદાવાદ-વડોદરાના હાઇવે પર કાર, બાઇક અને ઈકો વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત, એક મહિલાનું મોત
AhemdabadAccident: ખેડા તાલુકાના કાજીપુરા ગામની સીમમાંથી પસાર થતા અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે પર એક કારના ચાલકે બાઇકને પાછળથી ટકકર મારતા તે સામેથી આવતી ઇકો કારમાં ભટકાયુ…
Trishul News Gujarati News અમદાવાદ-વડોદરાના હાઇવે પર કાર, બાઇક અને ઈકો વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત, એક મહિલાનું મોતઅમદાવાદમાં SG હાઈવે પર બે કાર ધડાકાભેર અથડાતાં સર્જાયો ગંભીર અકસ્માત; 2 ના મોત
Ahemdabad Accident: અમદાવાદમાં શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ગત મોડી રાત્રે એસ. જી. હાઈવે આવેલા પેલેડિયમ મોલ નજીક બે કાર વચ્ચે અકસ્માત…
Trishul News Gujarati News અમદાવાદમાં SG હાઈવે પર બે કાર ધડાકાભેર અથડાતાં સર્જાયો ગંભીર અકસ્માત; 2 ના મોત