Ahemdabad Fake Doctor: રાજ્યમાં નકલીઓના રાફડા વચ્ચે ફરી એકવાર અમદાવાદના નરોડા વિસ્તારમાં “થ્રી સ્ટાર હોસ્પિટલ એન્ડ ICU ટ્રોમા સેન્ટર” નામની એક નકલી હોસ્પિટલનો (Ahemdabad Fake…
Trishul News Gujarati વધુ એક ભૂતિયા હોસ્પિટલનો પર્દાફાશ: અમદાવાદમાં ડીગ્રી વગરના ડોકટરોથી ધમધમતી નકલી હોસ્પિટલ ઝડપાઈ