અમદાવાદની શાળામાં શિક્ષકે વિદ્યાર્થીનું માથું દીવાલે પછાડી માર્યો ઢોર માર; જુઓ હેવાનિયતનો વિડીયો

Ahemdabad Madhav Public School: અમદાવાદમાં પૂર્વ વિસ્તારની માધવ પબ્લિક સ્કૂલમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાના સમાચાર સામે આવ્યા…

Trishul News Gujarati અમદાવાદની શાળામાં શિક્ષકે વિદ્યાર્થીનું માથું દીવાલે પછાડી માર્યો ઢોર માર; જુઓ હેવાનિયતનો વિડીયો