Ahmedabad Gambling Den: અમદાવાદ શહેરના પોશ ગણાતા એવા સિંધુભવન રોડ ઉપર પોલીસે હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપી પાડ્યું છે. સિંધુ ભવન (Ahmedabad Gambling Den) રોડ પર…
Trishul News Gujarati અમદાવાદમાં હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું: બિલ્ડર, ફાઇનાન્સર અને જમીન દલાલ સહિતના 11 જુગારીઓની ધરપકડahmedabad
VIDEO: સુરત બાદ અમદાવાદ રહેણાંક બિલ્ડિંગમાં લાગી વિકરાળ આગ, 18 લોકોને રેસ્ક્યુ કરાયા
Ahmedabad Building Fire: અમદાવાદના ખોખરા વિસ્તારમાં આજે શુક્રવારે (11 એપ્રિલ, 2025) પરિષ્કાર-1 એપાર્ટમેન્ટમાં સી બ્લોકમાં ચોથા માળ પર આગ (Ahmedabad Building Fire) લાગવાની ઘટના સર્જાઈ…
Trishul News Gujarati VIDEO: સુરત બાદ અમદાવાદ રહેણાંક બિલ્ડિંગમાં લાગી વિકરાળ આગ, 18 લોકોને રેસ્ક્યુ કરાયાIPL બની જીવલેણ: અમદાવાદમાં ઓનલાઈન સટ્ટામાં 19 વર્ષના યુવકનો આપઘાત
Ahmedabad Online Gamimg News: વી. એસ. હોસ્પિટલની બાજુમાં આવેલ મહેતા કોમ્પલેક્ષમાં પાંચમા માળેથી કૂદીને સગીરે આપઘાત કર્યો હતો. જેમાં પ્રાથમિક (Ahmedabad Online Gamimg News) તપાસમાં…
Trishul News Gujarati IPL બની જીવલેણ: અમદાવાદમાં ઓનલાઈન સટ્ટામાં 19 વર્ષના યુવકનો આપઘાતહવે રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું તો ગયા સમજો, દંડ તો થશે જ પરંતુ સાથે કોર્ટ-કચેરીના ધક્કા પણ થશે
A’bad wrong side driving: અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા સૌથી વિકટ બની રહી છે. ત્યારે પોલીસ દ્વારા ઇ-મેમો ઈસ્યુ કરવાથી માંડીને અનેક ડ્રાઈવ યોજવામાં આવે છે. ત્યારે…
Trishul News Gujarati હવે રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું તો ગયા સમજો, દંડ તો થશે જ પરંતુ સાથે કોર્ટ-કચેરીના ધક્કા પણ થશેગુજરાતમાંથી ઠંડીની વિદાય: હવે તડકામાં શેકાવા તૈયાર, આ તારીખથી પડશે માથુ ફાડી નાંખે એવી ગરમી
Gujarat Weather Update: ગુજરાતમાં ધીમે પગલે ઠંડી વિદાય લઈ રહી છે. એક બાજુ ગુજરાતમાં ઠંડી ઘટી રહી છે. તો બીજું બાજું ગરમી પણ નોંધપાત્ર વધારો…
Trishul News Gujarati ગુજરાતમાંથી ઠંડીની વિદાય: હવે તડકામાં શેકાવા તૈયાર, આ તારીખથી પડશે માથુ ફાડી નાંખે એવી ગરમીઅમદાવાદના ફ્લાવર શોનો ડંકો વિશ્વભરમાં વાગ્યો: ગિનીસ બુક ઓફ વર્લ્ડ રોકર્ડમાં ફરી મળ્યું સ્થાન
Ahmedabad Flower Show 2025: ફરી એક વખત અમદાવાદનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર ઝળહળતું થયું છે. અમદાવાદના ફ્લાવર શોને સતત બીજા વર્ષે ગિનિસ બુક ઓફ વલ્ડ…
Trishul News Gujarati અમદાવાદના ફ્લાવર શોનો ડંકો વિશ્વભરમાં વાગ્યો: ગિનીસ બુક ઓફ વર્લ્ડ રોકર્ડમાં ફરી મળ્યું સ્થાનઆજથી ગુજરાતમાં ભુક્કા બોલાવશે ઠંડી: અંબાલાલે સિઝનની સૌથી કાતિલઠંડી પડવાની કરી આગાહી
Ambalal Patel Predict: ગુજરાતમાં થોડા દિવસના તાપમાનમાં આશિંક ઘટાડા બાદ રાજ્યમાં ફરીથી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં ફરીથી તાપમાન ગગડ્યું છે. નલિયામાં 10 ડિગ્રી…
Trishul News Gujarati આજથી ગુજરાતમાં ભુક્કા બોલાવશે ઠંડી: અંબાલાલે સિઝનની સૌથી કાતિલઠંડી પડવાની કરી આગાહીગુજરાતમાં દવા ખાનારા સાવધાન: ફાર્મા હબ કહેવાતા અમદાવાદથી ઝડપાઈ નકલી દવાઓની ફેક્ટરી
Ahemdabad Fake Medicine: અમદાવાદમાં લાયસન્સ વગર દવાઓ બનાવતી ફેકટરી ઝડપાઈ. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે બનાવટી દવા મામલે મોટી કાર્યવાહી કરી. વિભાગને માહિતી મળ્યા બાદ શહેરના…
Trishul News Gujarati ગુજરાતમાં દવા ખાનારા સાવધાન: ફાર્મા હબ કહેવાતા અમદાવાદથી ઝડપાઈ નકલી દવાઓની ફેક્ટરીવેવાઈ વેવાણ બાદ હવે ગર્ભવતી વહુને બહેનપણી સાથે પ્રેમ થઇ જતા પતિ મુકીને ભાગી ગઈ, જાણો ક્યાં થયું આવુ
અમદાવાદમાંથી એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. ચાંદખેડામાં રહેતી સાત મહિનાની સગર્ભા પત્ની પતિને છોડી તેની લેસ્બિયન પાર્ટનર સાથે રહેવા ચાલી જતા પતિએ પત્ની…
Trishul News Gujarati વેવાઈ વેવાણ બાદ હવે ગર્ભવતી વહુને બહેનપણી સાથે પ્રેમ થઇ જતા પતિ મુકીને ભાગી ગઈ, જાણો ક્યાં થયું આવુઇકો કાર ચાલકે દારૂના નશામાં બાઈક ચાલકને કચડી નાખ્યો; જુઓ અકસ્માતના LIVE વિડીયો
Dholka Accident: રાજ્યમાં દારૂ ઢીંચી બેફામ કાર ચલાવતાં નબીરાઓને લીધે નિર્દોષ લોકોનો ભોગ લેવાઇ રહ્યો છે. થોડા સમય પહેલાં જ દસ્ક્રોઇના કણભા પાસે ઝાંકના શખસે…
Trishul News Gujarati ઇકો કાર ચાલકે દારૂના નશામાં બાઈક ચાલકને કચડી નાખ્યો; જુઓ અકસ્માતના LIVE વિડીયોકંકોત્રી આપવા નીકળેલા યુવકને ભરખી ગયો કાળ: સ્ટેરીંગનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
Mehsana Accident: કડીના વામજ નજીક બાઇક પરથી પટકાતાં અમદાવાદના યુવકનું મોત નીપજ્યું હતું. તેઓ કડી કંકોત્રી આપવા આવ્યા હતા, પાછા જતાં અકસ્માત નડ્યો હતો. જ્યાં…
Trishul News Gujarati કંકોત્રી આપવા નીકળેલા યુવકને ભરખી ગયો કાળ: સ્ટેરીંગનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માતઅમદાવાદ: AMCએ લા પિનોઝ પિઝા, KFCના 9 આઉટલેટ્સ સીલ કરી દીધા, જાણો સમગ્ર મામલો
Ahmedabad News: જાહેરમાં ગંદકી અને અસ્વચ્છતા સામે કડક પગલાં લેતા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ સોમવારે 9 આઉટલેટ્સ સીલ કરી દીધા છે. પશ્ચિમ ઝોનમાં ચાર…
Trishul News Gujarati અમદાવાદ: AMCએ લા પિનોઝ પિઝા, KFCના 9 આઉટલેટ્સ સીલ કરી દીધા, જાણો સમગ્ર મામલો