Himmatnagar Accident: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે બુધવારે સવારે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં 8ના મોત થયા છે જ્યારે એક વ્યક્તિની (Himmatnagar Accident) હાલત ગંભીર બતાવાઇ છે.…
Trishul News Gujarati મરણચીસોથી ગુંજી ઉઠયો હિંમતનગર હાઈવે: ઈનોવા ટ્રેલરની પાછળ ઘૂસી જતાં 8 લોકોના દર્દનાક મોત