Gujarat Heavy Rain: હવામાન વિભાગે ફરી એકવાર ગુજરાત માટે આગાહી કરી છે. આગામી બે દિવસ સુધી છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત (Gujarat…
Trishul News Gujarati ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે આંધી-તોફાનનું ઓરેન્જ એલર્ટ, આ જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ