વધતા જતા હત્યાના કેસોમાં હાલમાં જ માહિતી મળી આવી છે કે, અમેરિકા (America)માં રહેતા 33 વર્ષીય ગુજરાતી ડૉક્ટર(Gujarati Doctor) રાકેશ પટેલની અમેરિકામાં હત્યા કરવામાં આવી…
Trishul News Gujarati વર્ષોથી અમેરિકામાં રહેતા ડો.રાકેશ પટેલની હત્યા- પોતાની જ કારથી અજાણ્યા શખ્સે કચડી નાખ્યા ‘ઓમ શાંતિ’america
ભારતની એક મિસાઈલે પાકિસ્તાનને હચમચાવી દીધું, અમેરિકાએ આપ્યું સૌથી મોટું નિવેદન- જાણો શું કહ્યું?
આપણે સૌ જાણીએ છીએ કે, પાકિસ્તાને(Pakistan) તાજેતરમાં ભારત પર તેની એરસ્પેસનું ઉલ્લંઘન(Airspace violation) કરવાનો આરોપ લગાવ્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારત તરફથી…
Trishul News Gujarati ભારતની એક મિસાઈલે પાકિસ્તાનને હચમચાવી દીધું, અમેરિકાએ આપ્યું સૌથી મોટું નિવેદન- જાણો શું કહ્યું?જાણો ક્યાં સુરત અગ્નિકાંડની જેમ, સળગતી બિલ્ડીંગના બીજા માળેથી બાપ દીકરાએ લગાવી છલાંગ- વિડીયો જોઇને ચોંકી ઉઠશો
અમેરિકા(America): ન્યુ જર્સી(New Jersey)માંથી એક ચોંકાવનારો વીડિયો(Shocking video) સામે આવ્યો છે. અહીં એક બિલ્ડીંગમાં આગ(Fire) લાગ્યા બાદ એક પિતાએ પોતાના બાળકને બિલ્ડિંગના બીજા માળેથી નીચે…
Trishul News Gujarati જાણો ક્યાં સુરત અગ્નિકાંડની જેમ, સળગતી બિલ્ડીંગના બીજા માળેથી બાપ દીકરાએ લગાવી છલાંગ- વિડીયો જોઇને ચોંકી ઉઠશોવિશ્વનો કયો દેશ છે હથિયારોના બજારનો બાદશાહ! જાણો કોણ છે હથિયારોનો મોટો ખરીદદાર?
પુતિન રશિયાના(Russia) પરમાણુ હથિયારોનો(Nuclear weapons) ડર બતાવીને અમેરિકા(America) અને નાટો(NATO) દેશોને યુક્રેનથી(Ukraine) દૂર રહેવાની ધમકી આપી રહ્યા છે. આવી સ્થિતિમાં ત્રીજા વિશ્વયુદ્ધનો(World War III) ભય…
Trishul News Gujarati વિશ્વનો કયો દેશ છે હથિયારોના બજારનો બાદશાહ! જાણો કોણ છે હથિયારોનો મોટો ખરીદદાર?બે મહિના પહેલા જે વ્યક્તિમાં ડુક્કરનું હ્રદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું તે વ્યક્તિનું મોત- ડોકટરે કહી આ વાત
બાલ્ટીમોર(અમેરિકા): હાલમાં જ માહિતી મળી આવી છે કે, લગભગ બે મહિના પહેલા એક અભૂતપૂર્વ પ્રયોગમાં અમેરિકામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જેને ડુક્કરનું હૃદય આપવામાં…
Trishul News Gujarati બે મહિના પહેલા જે વ્યક્તિમાં ડુક્કરનું હ્રદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું તે વ્યક્તિનું મોત- ડોકટરે કહી આ વાતPM મોદી સહીત આ ત્રણ નેતાઓએ સતત નવ કલાક મનાવ્યા, પણ પુતિન યુદ્ધ રોકવા તૈયાર નથી- જાણો કારણ
રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): રશિયા(Russia) અને યુક્રેન(Ukraine) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(President Vladimir Putin) સાથે લગભગ 50 મિનિટ…
Trishul News Gujarati PM મોદી સહીત આ ત્રણ નેતાઓએ સતત નવ કલાક મનાવ્યા, પણ પુતિન યુદ્ધ રોકવા તૈયાર નથી- જાણો કારણજો પરમાણુ યુદ્ધ થશે, તો માત્ર અડધા કલાકમાં થશે 10 કરોડ લોકોના મોત અને દુનિયા આખી…
જો સવારે જોરથી ધડાકો થયો અને હજારો લોકો પળવારમાં મૃત્યુ પામ્યા તો? ઓગસ્ટ 1945માં પણ કંઈક આવું જ બન્યું હતું. બીજા વિશ્વયુદ્ધ(World War II) દરમિયાન…
Trishul News Gujarati જો પરમાણુ યુદ્ધ થશે, તો માત્ર અડધા કલાકમાં થશે 10 કરોડ લોકોના મોત અને દુનિયા આખી…સમગ્ર વિશ્વમાં સૈન્ય શક્તિમાં કયો દેશ છે નંબર વન? ભારત કેટલામાં નંબરે? જાણો A to Z માહિતી
Russia-Ukraine war: શક્તિશાળી રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે અને એવું માનવામાં આવે છે કે આગામી થોડા કલાકોમાં તે સમગ્ર યુક્રેન(Ukraine) પર કબજો કરી લેશે.…
Trishul News Gujarati સમગ્ર વિશ્વમાં સૈન્ય શક્તિમાં કયો દેશ છે નંબર વન? ભારત કેટલામાં નંબરે? જાણો A to Z માહિતીનિવૃત્તિ પછી 85 વર્ષની ઉંમરે એવો બિઝનેસ શરુ કર્યો કે, દર મહીને થઇ રહી છે દોઢ કરોડની કમાણી
આપણે બધાને કોઈને કોઈ હેતુ (Purpose) માટે જીવન મળ્યું છે. આવું વિચારનારાઓને જીવન (Life) ઘણી તકો આપે છે’ – આ કહેવું છે 85 વર્ષના રાધાકૃષ્ણ…
Trishul News Gujarati નિવૃત્તિ પછી 85 વર્ષની ઉંમરે એવો બિઝનેસ શરુ કર્યો કે, દર મહીને થઇ રહી છે દોઢ કરોડની કમાણીત્રીજા વિશ્વ યુદ્ધને લઈને અમેરિકાએ આપી દીધું સૌથી મોટું નિવેદન
Russia-Ukraine Crisis: રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ચોથા દિવસે પણ ચાલુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુક્રેને કહ્યું કે રશિયન સેનાએ દેશના બીજા સૌથી મોટા શહેર…
Trishul News Gujarati ત્રીજા વિશ્વ યુદ્ધને લઈને અમેરિકાએ આપી દીધું સૌથી મોટું નિવેદનશું શરુ થશે ત્રીજું વિશ્વયુદ્ધ? સરકારે યુક્રેનમાં રહેતા ભારતીય વિધાર્થીઓ અને પરિવારો અંગે લીધો મોટો નિર્ણય
રશિયા(Russia) સાથેના તણાવ વચ્ચે ભારત સરકારે(Government of India) એક મોટું પગલું ભર્યું છે. સૂત્રએ સમાચાર એજન્સી ANIને માહિતી આપી છે કે યુક્રેન(Ukraine)માં ભારતીય દૂતાવાસના અધિકારીઓના…
Trishul News Gujarati શું શરુ થશે ત્રીજું વિશ્વયુદ્ધ? સરકારે યુક્રેનમાં રહેતા ભારતીય વિધાર્થીઓ અને પરિવારો અંગે લીધો મોટો નિર્ણય૨૦૧૯ માં ગુમ થયેલી છ વર્ષની બાળકી તેના જ ઘર માંથી મળી- વર્ષોથી ગોતી રહેલી પોલીસ પણ ગોથા ખાઈ ગઈ
હાલમાં જ અમેરિકાના(America) ન્યૂયોર્કમાંથી(New York) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર અહીં એક બાળકી બે વર્ષથી એક સિક્રેટ રૂમમાં બંધ હતી અને…
Trishul News Gujarati ૨૦૧૯ માં ગુમ થયેલી છ વર્ષની બાળકી તેના જ ઘર માંથી મળી- વર્ષોથી ગોતી રહેલી પોલીસ પણ ગોથા ખાઈ ગઈ