આણંદ બેઠક પર ભાજપના ઉમેદવાર નવા નિશાળિયા એવા મિતેશ પટેલને મતગણતરીના સાત રાઉન્ડના અંતે એક લાખની જંગી લીડ મળતા કોંગ્રેસના કદાવર નેતા ભરતસિંહની સતત પીછેહઠ…
Trishul News Gujarati News પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પોતાના વિસ્તારમાંથી કોંગ્રેસને લીડ ન અપાવી શક્યા- આ બેઠક પર સટોડીયોનો પણ દાવ થઈ ગયો