લોકો અનેક કારણોસર પોતાનો જીવ ગુમાવતા હોય છે ત્યારે જાણવા મળ્યું છે કે 73મો ગણતંત્ર દિવસ (73rd Republic Day) એક શિક્ષિકા (teacher) માટે કાળમુખો બન્યો…
Trishul News Gujarati ધ્વજવંદન કરી ઘરે પરત ફરી રહેલા શિક્ષિકાનું મોત- પોતાની જ કારનું ટાયર ફાટતા સર્જાયો ગોઝારો અક્સ્માત