ASI Stole Liquor: પોલીસનું કામ દારૂ પકડવાનું છે પણ ગીર સોમનાથમાં વાડ જ ચીભડા ગળે તેવો ઘાટ સર્જાયો હતો. જેમાં એક પોલીસકર્મી નાશ કરવા માટેનો…
Trishul News Gujarati ઊનામાં દારૂના નાશ સમયે ASI મનુ વાજાએ દારૂ ચોર્યો, કારમાં દારૂની બોટલ જોઈ PI ભડક્યા; જાણો વિગતે