Uttar Pradesh Accident: મંગળવારે યુપીના બહરાઇચમાં એક ભયાનક અકસ્માત થયો હતો. અહીં એક પુરપાટ ઝડપથી આવતી બસે એક ઓટોને ટક્કર (Uttar Pradesh Accident) મારી હતી.…
Trishul News Gujarati News બસે રીક્ષાને ટક્કર મારતાં સર્જાયો ભયંકર અકસ્માત: એક જ પરિવારના પાંચ લોકોના મોત, 16 ઘાયલ