સિઝેરિયન પ્રસૂતિ બાદ મહિલાએ બાળકને જન્મ આપ્યો, પણ માતાનું મોત- ‘ઓમ શાંતિ’

મહેસાણા(Mehsana): જીલ્લાના સતલાસણા(Satlasana) તાલુકાની અનેક પ્રસૂતાઓને 108 એમ્બ્યુલન્સમાં જ નોર્મલ પ્રસૂતિ કરાવનારાં સરતાનપુરનાં નિલમબેન ચૌધરીને પ્રસૂતિ માટે સતલાસણાની ભાવના હોસ્પિટલ(Bhavna Hospital)માં દાખલ કરવામાં આવ્યા હતાં.…

Trishul News Gujarati News સિઝેરિયન પ્રસૂતિ બાદ મહિલાએ બાળકને જન્મ આપ્યો, પણ માતાનું મોત- ‘ઓમ શાંતિ’