ઉત્તરાખંડમાં મુસાફરો ભરેલી બસ 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી; 4 લોકોના મોત, મૃત્યુઆંક વધી શકે

Uttarakhand Bus Accident: ઉત્તરાખંડના કુમાઉ ડિવિઝનમાં નવા વર્ષની ઉજવણી પહેલા બુધવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં ભીમતાલ-રાણીબાગ રોડ પર આમદલી પાસે હલ્દવાની રોડવેઝની બસ…

Trishul News Gujarati News ઉત્તરાખંડમાં મુસાફરો ભરેલી બસ 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી; 4 લોકોના મોત, મૃત્યુઆંક વધી શકે