બહેનના લગ્નની ડોલી ઉઠે એ પહેલા જ સગા ભાઈની અર્થી ઉઠતા હૈયાફાટ રૂદન સાથે રડી પડ્યો પરિવાર- જુઓ વિડીયો

બિહાર(Bihar)ના રાજગઢ(Rajgarh)માં બહેનની ડોલી ઊઠે એ પહેલાં ભાઈની અર્થી ઉઠતા પરિવારમાં ચકચાર મચી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મામલો બિહારના બડબેલી(Badbelly) ગામનો હોવાનું સામે…

Trishul News Gujarati News બહેનના લગ્નની ડોલી ઉઠે એ પહેલા જ સગા ભાઈની અર્થી ઉઠતા હૈયાફાટ રૂદન સાથે રડી પડ્યો પરિવાર- જુઓ વિડીયો

કુખ્યાત ગુનેગારે જ્વેલર્સમાં ગ્રાહકોની સામે જ કર્યો ગોળીઓનો વરસાદ- જુઓ શોકિંગ CCTV વિડીયો

બિહાર(Bihar)ની રાજધાની પટના(Patna)માં રાજીવ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના રોડ નંબર 16માં સ્થિત સુહાગન જ્વેલર્સ(Suhagan Jewelers)ના માલિક રાકેશ સોનીને બુધવારે બપોરે ગોળી મારવાના કેસમાં તે જ…

Trishul News Gujarati News કુખ્યાત ગુનેગારે જ્વેલર્સમાં ગ્રાહકોની સામે જ કર્યો ગોળીઓનો વરસાદ- જુઓ શોકિંગ CCTV વિડીયો

પ્રેમિકાને પામવા પ્રેમીએ એવું કાવતરું ઘડ્યું કે, પોલીસને પણ ધોળે દિવસે આવી ગયા અંધારા

બિહાર(Bihar)ના છપરા(Chhapara) જિલ્લામાં એક યુવકે તેની ગર્લફ્રેન્ડ સાથે મળીને પોતાની હત્યાનું ષડયંત્ર ઘડ્યું હતું. યુવક ઈચ્છતો હતો કે તે તેની પ્રેમિકા સાથે લગ્ન કરી લે…

Trishul News Gujarati News પ્રેમિકાને પામવા પ્રેમીએ એવું કાવતરું ઘડ્યું કે, પોલીસને પણ ધોળે દિવસે આવી ગયા અંધારા

કોરોના મૃતકોના પરિવારજનોને વળતર ન આપનાર રાજ્યોને સુપ્રીમ કોર્ટની ફટકાર- જાણો શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે(Supreme Court) આદેશ આપ્યો હતો કે કોરોના(Corona)ના કારણે મૃત્યુના કિસ્સામાં તમામ પરિવારોને ઓછામાં ઓછા 50 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવે. સાથોસાથ બાળકો માટે વિશેષ…

Trishul News Gujarati News કોરોના મૃતકોના પરિવારજનોને વળતર ન આપનાર રાજ્યોને સુપ્રીમ કોર્ટની ફટકાર- જાણો શું કહ્યું?

મરઘીઓથી ભરેલી વાન પલટી મારી જતા લોકોના ટોળાં મરઘીની લુંટ કરી થયા ફરાર- જુઓ LIVE વિડીયો 

બિહાર(Bihar)ના બેગુસરાઈ(Begusarai) જિલ્લામાં એક વિચિત્ર સ્થિતિ સર્જાઈ જ્યારે મરઘા ભરેલી પીકઅપ વાન ખાડામાં પલટી ગઈ. જ્યાં મંગળવારે NH-28 પર મરઘીઓને લઈને જઈ રહેલી પીકઅપ બેકાબૂ…

Trishul News Gujarati News મરઘીઓથી ભરેલી વાન પલટી મારી જતા લોકોના ટોળાં મરઘીની લુંટ કરી થયા ફરાર- જુઓ LIVE વિડીયો 

રાજ્યના દારૂબંધી કાયદામાં થશે મોટો ફેરફાર- હવે દારૂ પીનાર ને…

વિપક્ષ બિહાર(Bihar)માં દારૂબંધી કાયદા(Prohibition laws) અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યો છે અને સહયોગી ભાજપ(BJP)ની સાથે હમના નેતાઓ પણ સમીક્ષાની વાત કરી રહ્યા છે. દરમિયાન, કોર્ટમાં દારૂબંધીને…

Trishul News Gujarati News રાજ્યના દારૂબંધી કાયદામાં થશે મોટો ફેરફાર- હવે દારૂ પીનાર ને…

ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત- ત્રણેયની એકસાથે અર્થી ઉઠતા…

બિહાર(Bihar)ની રાજધાની પટના(Patna)ને અડીને આવેલા શાહજહાંપુર(Shahjahanpur) પોલીસ સ્ટેશન વિસ્તારના સ્ટેટ હાઈવે 78 પર આયમાન બિઘા ગામ પાસે એક માર્ગ અકસ્માત(Accident)માં ત્રણ લોકોના મોત થયા છે.…

Trishul News Gujarati News ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત- ત્રણેયની એકસાથે અર્થી ઉઠતા…

નાની દુકાનમાં તમાકુ વેચ્યું, ગરીબીના માર વચ્ચે દિનરાત ભણી ગણીને પોતાના દમ પર બન્યા IAS

સ્વભાવે જિદ્દી હોવું સારું નથી, પણ કંઈક કરવાની ઈચ્છા સારી છે. અત્યાર સુધી તમારામાં આ જીદ નવી છે, ત્યાં સુધી તમે એ સ્તરની મહેનત નહીં…

Trishul News Gujarati News નાની દુકાનમાં તમાકુ વેચ્યું, ગરીબીના માર વચ્ચે દિનરાત ભણી ગણીને પોતાના દમ પર બન્યા IAS

દારૂની રેડ કરવા ગયેલ પોલીસ ઉપર તલવાર અને ત્રિશૂલ વડે તૂટી પડી એક મહિલા- વિડીયો જોઇને આત્મા કંપી ઉઠશે

બિહાર(Bihar) સરકારના દારૂબંધી કાયદાનું કડકપણે પાલન કરાવવાનું લાછુદ પોલીસ સ્ટેશનની પોલીસ માટે ભરી પડી ગયું હતું. હકીકતમાં શુક્રવારે સવારે બાતમીના આધારે લાછુદ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ…

Trishul News Gujarati News દારૂની રેડ કરવા ગયેલ પોલીસ ઉપર તલવાર અને ત્રિશૂલ વડે તૂટી પડી એક મહિલા- વિડીયો જોઇને આત્મા કંપી ઉઠશે

રસીકરણ ડ્યુટી પર તૈનાત મહિલા એક દિવસ ન આવી તો અધિકારીએ ઝીંકી દીધો લાફો- ઘટના કેમેરામાં કેદ

હાલમાં ભારતમાં વેક્સીનેશન(Vaccination)ની કામગીરી ખુબ જ ઝડપથી આગળ વધી રહી છે. ત્યારે હવે બાળકોને પણ વેક્સિન આપવામાં આવી રહી છે. બાળકોને શાળામાં જ વેક્સિન(Vaccine) મળી…

Trishul News Gujarati News રસીકરણ ડ્યુટી પર તૈનાત મહિલા એક દિવસ ન આવી તો અધિકારીએ ઝીંકી દીધો લાફો- ઘટના કેમેરામાં કેદ

આ વ્યક્તિને હતો કોરોનાની રસી લેવાનો ગાંડો શોખ, 11 વખત રસી લીધા બાદ ફૂટ્યો ભાંડો- પછી જે થયું તે…

તમે ઘણા વિચિત્ર લોકો જોયા હશે, પરંતુ આજે અમે તમને એક એવા વૃદ્ધ વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને કોરોના(Corona)ની રસી લેવાનો ગાંડો શોખ…

Trishul News Gujarati News આ વ્યક્તિને હતો કોરોનાની રસી લેવાનો ગાંડો શોખ, 11 વખત રસી લીધા બાદ ફૂટ્યો ભાંડો- પછી જે થયું તે…

બેકાબુ ટ્રકે પોલીસની જીપને કચડીને પડીકું વાળી દીધું- 3 પોલીસકર્મીના કરુણ મોત, બે ઘાયલ

બિહાર(Bihar)ની રાજધાની પટના(Patna)માં મંગળવારે એટલે કે આજ રોજ સવારે દાનાપુર વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત(Accident)માં 3 પોલીસકર્મીઓના કરુણ મોત થયા હતા. આ અકસ્માતમાં 3 પોલીસકર્મીઓના…

Trishul News Gujarati News બેકાબુ ટ્રકે પોલીસની જીપને કચડીને પડીકું વાળી દીધું- 3 પોલીસકર્મીના કરુણ મોત, બે ઘાયલ