Buffalo Anmol Price: અત્યાર સુધી તમે શોરૂમમાં મોંઘીદાટ કાર જોઈ હશે. આવી કાર ખરીદવાનો લોકોમાં ઘણો ક્રેઝ હોય છે, પરંતુ મેરઠ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ…
Trishul News Gujarati 15 મર્સિડીઝ જેટલી એક પાડાની કિંમત; આ અનમોલ પાડો બન્યો આકર્ષણનું કેન્દ્રBuffalo
ઘરમાં કામ કરતા નોકરના પ્રેમમાં પડી ફૂલ જેવી છોકરી અને કરી લીધા લગ્ન! વિડીયો જોઈ આંખે અંધારા આવી જશે
સામાન્ય રીતે એવું કહેવાય છે કે, પ્રેમ(love) આંધળો હોય છે. આ માત્ર કહેવા પુરતું જ નહિ, પરંતુ ઘણી વાર આ કહેવતને સાર્થક કરતા કિસ્સાઓ સામે આવતા…
Trishul News Gujarati ઘરમાં કામ કરતા નોકરના પ્રેમમાં પડી ફૂલ જેવી છોકરી અને કરી લીધા લગ્ન! વિડીયો જોઈ આંખે અંધારા આવી જશેકૂવામાં પડેલા ભેંસના બચ્ચાને બચાવવામાં બે સગા ભાઈઓ સહિત ત્રણના મોત- બંને દીકરાના મૃતદેહ જોઈ તૂટી પડ્યો પરિવાર
ઉત્તર પ્રદેશના(Uttar Pradesh) કાનપુરમાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે. કાનપુર જિલ્લામાં કૂવામાંથી ભેંસના બચ્ચાને બચાવવાના પ્રયાસમાં 3 યુવકોએ એમનો જીવ ગુમાવ્યો હતો. બે સગા…
Trishul News Gujarati કૂવામાં પડેલા ભેંસના બચ્ચાને બચાવવામાં બે સગા ભાઈઓ સહિત ત્રણના મોત- બંને દીકરાના મૃતદેહ જોઈ તૂટી પડ્યો પરિવારઆણંદના બોરસદમાં જળબંબાકાર! એક જ રાતમાં ૧૨ ઇંચ વરસાદ ખાબકતા ચારેબાજુ તારાજી સર્જાઈ
આણંદ(Anand): છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે. જેને લઈને એક તરફ ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, જયારે બીજી તરફ લોકોને ઘણી સમસ્યાઓનો…
Trishul News Gujarati આણંદના બોરસદમાં જળબંબાકાર! એક જ રાતમાં ૧૨ ઇંચ વરસાદ ખાબકતા ચારેબાજુ તારાજી સર્જાઈલાખો પશુપાલકો માટે મોટા ખુશીના સમાચાર- દૂધના ખરીદ ભાવમાં થયો 10 રૂપિયાનો વધારો
આણંદ(Anand): અમૂલ ડેરી (Amul Dairy)એ પશુઓ પાસેથી લેવામાં આવતા દૂધ (Milk)ના ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો કરીને પશુપાલકોને મોટી રાહત આપી છે. અગાઉ 1 કિલો…
Trishul News Gujarati લાખો પશુપાલકો માટે મોટા ખુશીના સમાચાર- દૂધના ખરીદ ભાવમાં થયો 10 રૂપિયાનો વધારો