Ambaji Accident: રાજ્યમાં ફરી એક વખત ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અંબાજી નજીક ગોઝારો અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે. અંબાજીથી દર્શન (Ambaji…
Trishul News Gujarati અંબાજીથી દર્શન કરી પરત ફરતાં ભક્તોની લક્ઝરી બસ પલટી મારતાં 5 લોકોને ભરખી ગયો કાળ, 25 ઈજાગ્રસ્ત