C.R.Paatil Road Show: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ આજે ઉમેદવારી ફોર્મ ભરવાના હતા. જેમાં વિજય મુહૂર્ત નીકળી જતા આવતીકાલે સી.આર.પાટીલ ફોર્મ ભરશે તેવી ચર્ચા સામે આવી…
Trishul News Gujarati વાજતે ગાજતે ફોર્મ ભરવા પહોંચેલા સી આર પાટીલને શા માટે ફોર્મ ભર્યા વગર જ પાછા આવવું પડ્યું?