Canada News: કેનેડામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. લગભગ 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓ છે જેમને આવતા વર્ષે કેનેડા છોડવું…
Trishul News Gujarati News નવું વર્ષ કેનેડામાં 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓ માટે લાવશે ‘આફત’; દેશ છોડવાનો આવશે વારો, જાણો વિગતેcanada news
ગુજરાતીઓને મોટો ફટકો! કેનેડા હવે ફરવા પણ નહીં જઈ શકાય, ટૂરિસ્ટ વિઝા પર લાગ્યો પ્રતિબંધ; જાણો કારણ
Canada Tourist Visa: કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો વણસી રહ્યા છે. કેનેડાએ ભારતીયોને આપવામાં આવતા પ્રવાસી વિઝાની સંખ્યામાં ધરખમ ઘટાડો (Canada Tourist Visa) કર્યો છે.…
Trishul News Gujarati News ગુજરાતીઓને મોટો ફટકો! કેનેડા હવે ફરવા પણ નહીં જઈ શકાય, ટૂરિસ્ટ વિઝા પર લાગ્યો પ્રતિબંધ; જાણો કારણકેનેડાએ સ્ટુડન્ટ વિઝામાં કર્યા મોટા ફેરફાર: ભારતીય વિદ્યાર્થીઓને થશે સૌથી વધુ અસર
Canada Visa Latest News: કેનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેનો ફાસ્ટ ટ્રેક સ્ટડી વિઝા પ્રોગ્રામ તાત્કાલિક ધોરણથી બંધ કર્યો છે. આનાથી ભારતના વિદ્યાર્થીઓ સહિત ઘણા (Canada Visa…
Trishul News Gujarati News કેનેડાએ સ્ટુડન્ટ વિઝામાં કર્યા મોટા ફેરફાર: ભારતીય વિદ્યાર્થીઓને થશે સૌથી વધુ અસરટેસ્લા કારમાં આગ લાગતા કેનેડાના ટોરન્ટોમાં 3 ગુજરાતીઓને ભરખી ગયો કાળ
Canada Accident News: ટોરંટોમાં ગુરુવારે વહેલી સવારે ટેસ્લાનો ભયાનક અકસ્માત થતાં કારમાં સવાર પાંચ લોકોમાંથી ચારના મોત થયા છે, જ્યારે એક માત્ર બચી ગયેલા વ્યક્તિને…
Trishul News Gujarati News ટેસ્લા કારમાં આગ લાગતા કેનેડાના ટોરન્ટોમાં 3 ગુજરાતીઓને ભરખી ગયો કાળકેનેડામાં નોકરીનું ડરામણું સત્ય: 3000 ભારતીયો વેઈટર બનવા માટે લાઈનમાં…જુઓ વિડીયો
Canada News: દર વર્ષે લાખો ભારતીયો વિદેશમાં ભણવાનું સપનું લઈને કેનેડા જાય છે. આમાંના મોટાભાગના યુવાનો નોકરી લેવાનું અને તેમના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાનું (Canada News)…
Trishul News Gujarati News કેનેડામાં નોકરીનું ડરામણું સત્ય: 3000 ભારતીયો વેઈટર બનવા માટે લાઈનમાં…જુઓ વિડીયોભારતીય વિદ્યાર્થીઓને કેનેડામાં ઘરના ભાડા ભરવાના ફાંફા, વિદેશની આંધળી દોટએ બેરોજગારી વધારી?
Canada News: ભારતમાંથી ઘણા લોકો સારી જીવન શૈલીની શોધમાં કેનેડા તેમજ અન્ય વિદેશોમાં જતા હોય છે. કેટલાક લોકોને ત્યાં સફળતા મળી જાય છે પરંતુ કેટલાક…
Trishul News Gujarati News ભારતીય વિદ્યાર્થીઓને કેનેડામાં ઘરના ભાડા ભરવાના ફાંફા, વિદેશની આંધળી દોટએ બેરોજગારી વધારી?વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતીને મળ્યું ધ્રુજાવી દેતું મોત, નવસારીના વિદ્યાર્થીનું મૃત્યુ થતા ચોધાર આંસુએ રડી પડ્યો પરિવાર
Navsari student dies in Canada: આજકાલની યુવા પેઢીઓને વિદેશ જવાની એક ગાંડી ઘેલસા લાગી છે. યુવાનોને વિદેશ જવાની ઘેલસા એટલી બધી વધી ગઈ છે કે,…
Trishul News Gujarati News વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતીને મળ્યું ધ્રુજાવી દેતું મોત, નવસારીના વિદ્યાર્થીનું મૃત્યુ થતા ચોધાર આંસુએ રડી પડ્યો પરિવારકેનેડામાં જુવાનજોધ દીકરાનું મોત, આઘાતમાં માતાએ પણ દુનિયાને કહ્યું અલવિદા, એક જ ચિતા પર થયા બંને ભાઈઓના અંતિમ સંસ્કાર
Young son died in canada: ‘હું તેને એકલો નહીં જવા દઉં…’ કેનેડામાં હુમલા બાદ મૃત્યુ પામેલા 24 વર્ષના યુવકની માતાની આ કહેવત હતી. પુત્રના મોતના…
Trishul News Gujarati News કેનેડામાં જુવાનજોધ દીકરાનું મોત, આઘાતમાં માતાએ પણ દુનિયાને કહ્યું અલવિદા, એક જ ચિતા પર થયા બંને ભાઈઓના અંતિમ સંસ્કાર