Delhi Accident: રાજધાનીમાં દિલ્હીમાં ફરી એકવાર ઝડપે આવતી કારોના કારણે અફરાતફરી જોવા મળી હતી. તાજેતરનો મામલો દિલ્હીના આદર્શ નગર વિસ્તારનો છે, જ્યાં સોમવારે બપોરે એક…
Trishul News Gujarati News ભરબજારમાં પુરપાટ ઝડપે આવતી કારે લોકોને કચડ્યાં, ટાયર નીચે ફસાયું બાળક; જુઓ વિડીયોcar accident
આણંદમાં સીએનજી પમ્પ પર અચાનક આગ લાગતા ભયનો માહોલ
Anand Car Accident: આણંદ પાસે તારાપુરના સાંઢ ગામના એક સીએનજી પમ્પ પર કારમાં આગ લાગી જવાની ઘટના સામે આવી છે. એક કારમાં સીએનજી (Anand Car…
Trishul News Gujarati News આણંદમાં સીએનજી પમ્પ પર અચાનક આગ લાગતા ભયનો માહોલછોટા ઉદેપુરમાં માંતેલા સાંઢની જેમ આવતી કાર સીધી જ હોટલમાં ઘુસી ગઈ, જુઓ LIVE વિડીયો
Chhota Udepur Accident: બોડેલી છોટા ઉદેપુર હાઈવે ઉપર રસ્તાની બાજુના ખાણીપીણીના ઠેલામાં ગતરાતે એક કાર ઘૂસી ગઈ હતી. જેથી ઠેલામાં નાસ્તો કરી રહેલા ત્રણ લોકો…
Trishul News Gujarati News છોટા ઉદેપુરમાં માંતેલા સાંઢની જેમ આવતી કાર સીધી જ હોટલમાં ઘુસી ગઈ, જુઓ LIVE વિડીયોભાવનગરના પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત: કારચાલકને ઝોકું આવતા 3 લોકોને ભરખી ગયો કાળ
Bhavanagar Acccident: રાજ્યમાં અકસ્માતોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે અંકલેશ્વર અને સુરત વચ્ચે ચાલતા સ્ટેટ હાઈવે પર આજે વધુ એક ભયંકર ટ્રાફિક અકસ્માત (Bhavanagar…
Trishul News Gujarati News ભાવનગરના પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત: કારચાલકને ઝોકું આવતા 3 લોકોને ભરખી ગયો કાળમુખ્યમંત્રીના કાફલાને નડ્યો ગંભીર અકસ્માત, વિડીયોમાં જુઓ એક બાદ એક ગાડીઓ ધડાધડ ટકરાઇ
Kerala CM Car Accident: તિરુવનંતપુરમના વામનપુરમમાં મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના કાફલાને અકસ્માત નડ્યો. સોમવારે સાંજે થયેલા અકસ્માતમાં કેરળના (Kerala CM Car Accident) સીએમ વિજયનની સત્તાવાર કાર…
Trishul News Gujarati News મુખ્યમંત્રીના કાફલાને નડ્યો ગંભીર અકસ્માત, વિડીયોમાં જુઓ એક બાદ એક ગાડીઓ ધડાધડ ટકરાઇટેસ્લા કારમાં આગ લાગતા કેનેડાના ટોરન્ટોમાં 3 ગુજરાતીઓને ભરખી ગયો કાળ
Canada Accident News: ટોરંટોમાં ગુરુવારે વહેલી સવારે ટેસ્લાનો ભયાનક અકસ્માત થતાં કારમાં સવાર પાંચ લોકોમાંથી ચારના મોત થયા છે, જ્યારે એક માત્ર બચી ગયેલા વ્યક્તિને…
Trishul News Gujarati News ટેસ્લા કારમાં આગ લાગતા કેનેડાના ટોરન્ટોમાં 3 ગુજરાતીઓને ભરખી ગયો કાળશું તમે પણ તમારા બાળકોને કારમાં આગળની સીટ પર લઈને બેસો છો? એરબેગએ લીધો જીવ
Kerala car accident: શું તમે પણ કાર ચલાવતી વખતે તમારા નાના બાળક સાથે આગળની સીટ પર મુસાફરી કરો છો? તમે તે કરતા જ હશો, તે…
Trishul News Gujarati News શું તમે પણ તમારા બાળકોને કારમાં આગળની સીટ પર લઈને બેસો છો? એરબેગએ લીધો જીવદ્વારકા જીક કાર અકસ્માતમાં પોલીસકર્મીનું કમકમાટી મોત, 3 ગંભીર
Dwarka Accident: દ્વારકા જિલ્લા પોલીસબેડાના ચાર પોલીસકર્મી ગઈકાલે હાઈકોર્ટમાં એક મુદ્દત માટે ખાનગી મોટરમાં અમદાવાદ ગયા પછી રાત્રે પરત ફરતા હતા ત્યારે તેમની મોટર બાવળા…
Trishul News Gujarati News દ્વારકા જીક કાર અકસ્માતમાં પોલીસકર્મીનું કમકમાટી મોત, 3 ગંભીરસવાલ કરશો તો સેટિંગબાજ સીસ્ટમને પણ કામ કરવું પડશે! પુણે પોર્શ કાર હીટ એન્ડ રનમાં સગીરની માતાની પણ ધરપકડ
Pune Porsche Accident: પુણે પોર્શ કાર અકસ્માતમાં કાર્યવાહી કરતા ક્રાઈમ બ્રાન્ચે સગીર આરોપીની માતાની પણ ધરપકડ કરી છે અને આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.…
Trishul News Gujarati News સવાલ કરશો તો સેટિંગબાજ સીસ્ટમને પણ કામ કરવું પડશે! પુણે પોર્શ કાર હીટ એન્ડ રનમાં સગીરની માતાની પણ ધરપકડચૂંટણીની કામગીરી પૂર્ણ કરી ઘરે જતાં શિક્ષકને આંબી ગયો કાળ; ભેટાલી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 2ના મોત
Aravalli Accident: અરવલ્લીના ભેટાલી પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત નીપજ્યા હોવાનો જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં(Aravalli Accident) ભોગ…
Trishul News Gujarati News ચૂંટણીની કામગીરી પૂર્ણ કરી ઘરે જતાં શિક્ષકને આંબી ગયો કાળ; ભેટાલી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 2ના મોતદેહરાદુનમાં બે ઈકો અને અલ્ટો વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત; 3 લોકોના દર્દનાક મોત, 6 ઘાયલ- જુઓ કંપારી છૂટી જાય તેવા દ્રશ્યો
Dehradun Accident: ઉત્તરાખંડમાં ફરી એકવાર દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે. ડોઇવાલા(Dehradun Accident) નજીક કુઆંવાલામાં દાદેશ્વર મંદિર પાસે…
Trishul News Gujarati News દેહરાદુનમાં બે ઈકો અને અલ્ટો વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત; 3 લોકોના દર્દનાક મોત, 6 ઘાયલ- જુઓ કંપારી છૂટી જાય તેવા દ્રશ્યોકર્ણાટકમાં કાર નદીમાં ખાબકતા સર્જાયો મોટો અકસ્માત- એક પરિવારના 5 લોકોના મોતથી છવાયો શોકનો માહોલ
Karnataka Car Accident: માંડ્યાના પાંડવપુરા જીલ્લા પાસે તેમની કાર નહેરમાં પડી જતાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા. પોલીસને માહિતી મળ્યા બાદ બચાવ કામગીરી…
Trishul News Gujarati News કર્ણાટકમાં કાર નદીમાં ખાબકતા સર્જાયો મોટો અકસ્માત- એક પરિવારના 5 લોકોના મોતથી છવાયો શોકનો માહોલ