શાળામાં ૨૫૦ વર્ષ જુનું પીપળનું વૃક્ષ પડતા એક બાળકીનું મોત અને કેટલાય બાળકો ઘાયલ

શાળામાં વર્ષોથી અડીખમ ઉભેલું પીપળનું ઝાડ પડતાં એક બાળકીએ જીવ ગુમાવ્યો અને 13 બાળકો ઘાયલ થયા છે. આ ઘટના શુક્રવારે સવારે 11 વાગ્યાની આસપાસ પંજાબના…

Trishul News Gujarati શાળામાં ૨૫૦ વર્ષ જુનું પીપળનું વૃક્ષ પડતા એક બાળકીનું મોત અને કેટલાય બાળકો ઘાયલ