શંભુ બોર્ડર પર જંગ: પોલીસે ખેડૂતો પર ટિયર ગેસ છોડ્યો, અનેક લોકોની કરી અટકાયત- દિલ્હીમાં લાલ કિલ્લો અને અનેક મેટ્રો સ્ટેશન કરાયા બંધ

Farmers Protest: પંજાબના ખેડૂતો દિલ્હી કૂચ કરવા માટે અંબાલાની શંભુ બોર્ડર પહોંચ્યા છે. અહીં આંદોલનકારી ખેડૂતોએ પોલીસ દ્વારા લગાવેલા બેરિકેડ્સને તોડવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતોને…

View More શંભુ બોર્ડર પર જંગ: પોલીસે ખેડૂતો પર ટિયર ગેસ છોડ્યો, અનેક લોકોની કરી અટકાયત- દિલ્હીમાં લાલ કિલ્લો અને અનેક મેટ્રો સ્ટેશન કરાયા બંધ

ચૂંટણી પહેલા જ ખેડૂતોનો ફૂટીયો ગુસ્સો,મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી સરકારે રાજ્યની બોર્ડર કરી સીલ- જાણો વિગતે

Farmar Protest: આ દિવસોમાં હરિયાણા-પંજાબ બોર્ડર પર સ્થિતિ ખૂબ જ તંગ છે. જાણે યુદ્ધ લડવાનું હોય એવી તૈયારીઓ ચાલી રહી છે. સરકારે સરહદની આસપાસના જિલ્લાઓની…

View More ચૂંટણી પહેલા જ ખેડૂતોનો ફૂટીયો ગુસ્સો,મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી સરકારે રાજ્યની બોર્ડર કરી સીલ- જાણો વિગતે

ફ્રી સીટ કા ચક્કર બાબુ ભૈયા! બસમાં એક સીટ માટે બે મહિલાઓ વચ્ચે થઈ ભયંકર લડાઈ- વિડીયો જોઇને હસવું પણ નહિ રોકી શકો

Fight between two women for Bus sit: સોશિયલ મીડિયા પર દરરોજ કંઈક ને કંઈક વાયરલ થાય છે. ક્યારેક દિલ્હી મેટ્રોનો વીડિયો વાયરલ થાય છે તો…

View More ફ્રી સીટ કા ચક્કર બાબુ ભૈયા! બસમાં એક સીટ માટે બે મહિલાઓ વચ્ચે થઈ ભયંકર લડાઈ- વિડીયો જોઇને હસવું પણ નહિ રોકી શકો

સ્મશાન સુધી રહ્યો દોસ્તીનો સાથ: ટ્રોલી અને કારની ટક્કરમાં પડીકું વળી ગઈ કાર- એકસાથે 3 મિત્રોની અર્થી ઉઠતા હિબકે ચડ્યું આખું ગામ

3 friends died in an Accident in Punjab: પંજાબના ગુરદાસપુર હેઠળના બટાલા નજીકના નૌશેહરા મજ્જા સિંઘમાં એક ભયાનક માર્ગ અકસ્માત(Accident in Punjab)માં જાલંધરના ત્રણ મિત્રોના…

View More સ્મશાન સુધી રહ્યો દોસ્તીનો સાથ: ટ્રોલી અને કારની ટક્કરમાં પડીકું વળી ગઈ કાર- એકસાથે 3 મિત્રોની અર્થી ઉઠતા હિબકે ચડ્યું આખું ગામ

ઘરમાં લગાડી આગ, ભયંકર જ્વાળાઓ વચ્ચે જુઓ કેવી રીતે બચ્યા 5 બાળકો અને વૃદ્ધ માતા

Manipur Violence: પંજાબના ફિરોઝપુરમાં તૈનાત એક BSF જવાનના સંબંધીઓ મણિપુરમાં હિંસાથી પ્રભાવિત થયા છે. આતંકવાદીઓ દ્વારા તેનું ઘર સળગાવી દેવામાં આવ્યું હતું, ત્યારબાદ બીએસએફ જવાનની…

View More ઘરમાં લગાડી આગ, ભયંકર જ્વાળાઓ વચ્ચે જુઓ કેવી રીતે બચ્યા 5 બાળકો અને વૃદ્ધ માતા

માં ભોમની રક્ષા કરતા રવીન્દ્રસિંહ પંજાબમાં થયા શહીદ, સેકંડો લોકોએ આપી અશ્રુભીની આંખે અંતિમ વિદાય

Jamnagar soldier Ravindra Singh Jadeja was martyred in Punjab: હાલ ગુજરાતમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તેનું કારણ એ છે કે, જામનગરના ધ્રોલ તાલુકા હાડાટોડા…

View More માં ભોમની રક્ષા કરતા રવીન્દ્રસિંહ પંજાબમાં થયા શહીદ, સેકંડો લોકોએ આપી અશ્રુભીની આંખે અંતિમ વિદાય

કાળ બનીને આવી આકાશી આફત: ઉત્તર ભારતના ચાર રાજ્યોમાં મેઘરાજાએ વરસાવ્યો કહેર- 89 લોકોનો લીધો ભોગ

89 people died heavy rain in delhi: દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં ચોમાસાનો વરસાદ તબાહી મચાવી રહ્યો છે. જ્યારે યમુનાનું જળસ્તર વધવાને કારણે અનેક વિસ્તારો…

View More કાળ બનીને આવી આકાશી આફત: ઉત્તર ભારતના ચાર રાજ્યોમાં મેઘરાજાએ વરસાવ્યો કહેર- 89 લોકોનો લીધો ભોગ

જ્યાં જુઓ ત્યાં તબાહીના જ દ્રશ્યો: હિમાચલમાં 80 તો પંજાબમાં 10નાં મોત- જુઓ ‘જળપ્રલય’ની ડરામણી તસ્વીરો 

80 deaths in Himachal and 10 deaths in Punjab: ઉત્તર ભારતમાં અવિરત વરસાદ બાદ જનજીવન અસ્તવ્યસ્ત છે. સ્થિતિ એવી છે કે પર્વતોથી મેદાનો સુધી નદીઓ…

View More જ્યાં જુઓ ત્યાં તબાહીના જ દ્રશ્યો: હિમાચલમાં 80 તો પંજાબમાં 10નાં મોત- જુઓ ‘જળપ્રલય’ની ડરામણી તસ્વીરો 

હિમાચલમાં તબાહી જ તબાહી: 72 કલાકમાં મેઘરાજાએ મચાવ્યો ભારે તાંડવ- 6નાં મોત અને 16 લોકો લાપતા

Heavy rains in Himachal Pradesh: હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી રહ્યો છે. વાદળ ફાટવાના કારણે શિમલાના રામપુર અને હમીરપુરમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું…

View More હિમાચલમાં તબાહી જ તબાહી: 72 કલાકમાં મેઘરાજાએ મચાવ્યો ભારે તાંડવ- 6નાં મોત અને 16 લોકો લાપતા

એકબાજુ બિપોરજોય તો બીજીબાજુ ભૂકંપે વધારી ચિંતા, અહિયાં 5.4 ની તીવ્રતા સાથે અનુભવાયા ભૂકંપના આંચકા

5.4 magnitude earthquake in North India: જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના ડોડામાં મંગળવારે બપોરે 1.33 કલાકે 5.4ની તીવ્રતાનો ભૂકંપ (Earthquake)આવ્યો હતો. દિલ્હી (Delhi)-NCR ઉપરાંત પંજાબ (Punjab),…

View More એકબાજુ બિપોરજોય તો બીજીબાજુ ભૂકંપે વધારી ચિંતા, અહિયાં 5.4 ની તીવ્રતા સાથે અનુભવાયા ભૂકંપના આંચકા

બાયું થોડી તો શરમ કરો… સક્રિય થઇ ગટરના ઢાંકણા ચોરતી લેડી ગેંગ, જુઓ ચોરીનો LIVE વિડીયો

Theft of Drain covers in Ludhiana: રાજ્ય સહિત સમગ્ર દેશમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે સતત વધી રહ્યું છે. છાસવારે ચોરીની અનેક ઘટનાઓ સામે આવી રહી…

View More બાયું થોડી તો શરમ કરો… સક્રિય થઇ ગટરના ઢાંકણા ચોરતી લેડી ગેંગ, જુઓ ચોરીનો LIVE વિડીયો

ઝેરી ગેસ લીક થતા સર્જાય મોટી દુર્ઘટના, એક સાથે 11 લોકોના મોતથી મચ્યો હાહાકાર-‘ઓમ શાંતિ’ 

Ludhiana Gas Leak: પંજાબ(Punjab)ના લુધિયાણા(Ludhiana)ના ગિયાસપુરા(Giaspura) વિસ્તારમાં ગેસ લીક ​​થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 11 લોકોના મોત(11 people died) થયા છે જ્યારે 4…

View More ઝેરી ગેસ લીક થતા સર્જાય મોટી દુર્ઘટના, એક સાથે 11 લોકોના મોતથી મચ્યો હાહાકાર-‘ઓમ શાંતિ’