Malnutrition Free Gujarat: રાજ્ય સરકારની વર્ષોથી અનેક યોજનાઓ છતાં ગુજરાતમાં જાન્યુઆરી-2025ની સ્થિતિએ 5,40,303 બાળકો કુપોષિત હોવાની માહિતી વિધાનસભામાં (Malnutrition Free Gujarat) આપવામાં આવી છે. જેમાં…
Trishul News Gujarati News ‘કુપોષણમુક્ત ગુજરાત’ અભિયાનમાં 509 કરોડનો ધુમાડો, છતાં 5.40 લાખ બાળક કુપોષિત