Lok Sabha Elections 2024: જેમ જેમ લોકસભા 2024ની ચૂંટણી( Lok Sabha Elections 2024 ) નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી…
Trishul News Gujarati News સી આર પાટીલે લોકસભા ચૂંટણીની સાથે સાથે વિધાનસભામાં 156 થી 160 સીટ સુધી પહોંચવાનો તખ્તો તૈયાર કર્યો, ક્યા MLA તોડશે?congress
ભાજપે કોંગ્રેસની સરખામણી કરી રાવણ સાથે- જે અયોધ્યા નહીં જાય તે જીવનભર પસ્તાશે, રામ મંદિરના ઉદ્ઘાટન પર રાજકારણ
Ram Mandir Pran Pratishtha: કોંગ્રેસ પાર્ટીએ 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા(Ram Mandir Pran Pratishtha) કાર્યક્રમમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો.…
Trishul News Gujarati News ભાજપે કોંગ્રેસની સરખામણી કરી રાવણ સાથે- જે અયોધ્યા નહીં જાય તે જીવનભર પસ્તાશે, રામ મંદિરના ઉદ્ઘાટન પર રાજકારણગુજરાત કોંગ્રેસે બોમ્બ ફોડ્યો: અમદાવાદમાં કઈ જમીનમાં 122 કરોડનું કૌભાંડ થયું?
વિધાનસભામાં વિપક્ષનેતા અમિત ચાવડાએ (MLA Amit Chavda) આજે વિધાનસભા સંકુલમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને એક ચોંકાવનારી વિગતો જાહેર કરી છે જે અનુસાર, તા.8 ડિસેમ્બર 2023ના…
Trishul News Gujarati News ગુજરાત કોંગ્રેસે બોમ્બ ફોડ્યો: અમદાવાદમાં કઈ જમીનમાં 122 કરોડનું કૌભાંડ થયું?રાહુલ ગાંધી કરશે ‘ભારત ન્યાય યાત્રા’, 14 જાન્યુઆરીએ મણીપુરથી શરૂ થશે સફર
Rahul Gandhi Bharat Nyay Yatra: વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી ફરી એકવાર સક્રિય થઈ ગઈ છે. કોંગ્રેસ 14 જાન્યુઆરીથી 20 માર્ચ સુધી…
Trishul News Gujarati News રાહુલ ગાંધી કરશે ‘ભારત ન્યાય યાત્રા’, 14 જાન્યુઆરીએ મણીપુરથી શરૂ થશે સફરઆપ બાદ ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો- ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે આપ્યું રાજીનામું
gujarat congress mla chirag patel resignation: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં પહલચહલ શરૂ થઈ ગઈ છે. જેમાં પક્ષપલટાથી લઈ રાજીનામાના દોર ફરી એકવાર શરૂ થયા…
Trishul News Gujarati News આપ બાદ ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો- ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે આપ્યું રાજીનામુંઅધીર રંજન ચૌધરી સહિત વિપક્ષના વધુ 33 સાંસદો આખા સત્ર માટે સસ્પેન્ડ- અત્યાર સુધીમાં 46 સાંસદો સસ્પેન્ડ
33 opposition MPs suspended from Lok Sabha: લોકસભામાં હંગામો કરવા બદલ વિપક્ષના ઘણા સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ…
Trishul News Gujarati News અધીર રંજન ચૌધરી સહિત વિપક્ષના વધુ 33 સાંસદો આખા સત્ર માટે સસ્પેન્ડ- અત્યાર સુધીમાં 46 સાંસદો સસ્પેન્ડશું ધીરજ સાહુને પૈસા પાછા મળશે? જાણો આવકવેરા વિભાગ 351 કરોડ રૂપિયા જપ્ત કરીને શું કરશે…
351 crore seized from Dheeraj Sahu house: આવકવેરા વિભાગે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદના પરિસરમાંથી 351 કરોડ રૂપિયાની રોકડ જપ્ત(351 crore seized from Dheeraj Sahu…
Trishul News Gujarati News શું ધીરજ સાહુને પૈસા પાછા મળશે? જાણો આવકવેરા વિભાગ 351 કરોડ રૂપિયા જપ્ત કરીને શું કરશે…‘દારૂ કિંગ’ કોંગ્રેસ નેતાની કાળી કમાણી… 25 મશીનો મશીનો થઈ ગઈ ફેલ…! કુલ 176 બેગમાંથી હજુ 136 બેગની ગણતરી બાકી
ઝારખંડ અને ઓડિશામાં કોંગ્રેસ નેતા ધીરજ સાહુ(Congress leader Dheeraj Sahu)ના ઘરો પર ચાલુ આવકવેરા વિભાગના દરોડાનો આજે પાંચમો દિવસ છે. વિભાગને છેલ્લા ચાર દિવસના દરોડામાં…
Trishul News Gujarati News ‘દારૂ કિંગ’ કોંગ્રેસ નેતાની કાળી કમાણી… 25 મશીનો મશીનો થઈ ગઈ ફેલ…! કુલ 176 બેગમાંથી હજુ 136 બેગની ગણતરી બાકી300 કરોડ રોકડા… રૂપિયા ગણાવાના મશીન પણ ફેલ- કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુના ઘરે IT ની રેડમાં નીકળ્યો ધનકુબેરનો ખજાનો
300 crores found from Congress MP Dheeraj Sahu house in Jharkhand: ઇન્કમ ટેક્સ વિભાગએ ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના કોંગ્રેસના સાંસદ ધીરજ પ્રસાદ સાહુના ઘર…
Trishul News Gujarati News 300 કરોડ રોકડા… રૂપિયા ગણાવાના મશીન પણ ફેલ- કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુના ઘરે IT ની રેડમાં નીકળ્યો ધનકુબેરનો ખજાનો‘નમો સ્ટેડિયમ… નમો ટ્રેન… હવે દેશનું નામ પણ…’ -રેપિડ ટ્રેનના નામ પર લાલઘુમ થઈ કોંગ્રેસ, PM મોદી પર કર્યો કટાક્ષ
Congress Taunts Modi On Namo Bharat Train Name: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશની પ્રથમ રેપિડ રેલને લીલી ઝંડી બતાવી હતી. અગાઉ એવું જાણવા મળ્યું હતું…
Trishul News Gujarati News ‘નમો સ્ટેડિયમ… નમો ટ્રેન… હવે દેશનું નામ પણ…’ -રેપિડ ટ્રેનના નામ પર લાલઘુમ થઈ કોંગ્રેસ, PM મોદી પર કર્યો કટાક્ષએનાલીસીસ રીપોર્ટ: નર્મદામાં પુર આવ્યું એ માનવ સર્જિત કે કુદરતી?
Artificial or natural disaster in Narmada: મધ્યપ્રદેશ વરસી રહેલા મુશળધાર વરસાદની અસર ગુજરાતના મહાનગરોમાં જોવા મળી રહી છે. નર્મદા નદીએ મધ્યપ્રદેશમાં રોદ્ર રૂપ ધારણ કર્યું…
Trishul News Gujarati News એનાલીસીસ રીપોર્ટ: નર્મદામાં પુર આવ્યું એ માનવ સર્જિત કે કુદરતી?કોંગ્રેસે મોદી સરકાર પર લગાવ્યો 13,000 કરોડના કૌભાંડનો આરોપ, કહ્યું- IAS અધિકારીએ કર્યો ખુલાસો
13000 crore scam accused Modi government: કોંગ્રેસે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. આ વખતે કોંગ્રેસે મોદી સરકાર પર મોટું…
Trishul News Gujarati News કોંગ્રેસે મોદી સરકાર પર લગાવ્યો 13,000 કરોડના કૌભાંડનો આરોપ, કહ્યું- IAS અધિકારીએ કર્યો ખુલાસો