Cyclone Dana Live Updates: બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ચક્રવાત ‘દાના’ ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું છે. હાલમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ (Cyclone Dana Live Updates )…
Trishul News Gujarati ઓડિશાના કિનારે ‘દાના’નું રૌદ્ર સ્વરૂપ સમેટાયું: અનેક વૃક્ષો ધરાશાયી, 6 લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયાં