દિલ્હી(Delhi)ના આંબેડકર નગર(Ambedkar Nagar) વિસ્તારમાં વર્ષ 2007માં ભાજપની ટિકિટ પર મ્યુનિસિપલ કાઉન્સિલરની ચૂંટણી લડનાર એક મહિલાનું ગળું કાપીને નિર્દયતાથી હત્યા(Murder) કરવામાં આવી છે. આ હત્યા…
Trishul News Gujarati News પ્રેમમાં પાગલ દીકરીએ જન્મ આપનાર માતાને જ આપ્યું દર્દનાક મોત- પ્રેમી સાથે મળીને ઘડ્યું ભયાનક કાવતરુંdelhi
કાચી ઉંમરમાં પાકો પ્રેમ: 14 વર્ષની ઉંમરે સગીરા થઇ ગઈ ગર્ભવતી, જાણો પ્યાર અને દર્દની સંપૂર્ણ કહાની
હાલમાં જ ઉત્તર પ્રદેશના(Uttar Pradesh) ફતેહપુરમાંથી(Fatehpur) પ્રેમનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. ફતેહપુરના રહેવાસી આ પ્રેમી યુગલમાં (Couple) પ્રેમિકા સગીર છે, જ્યારે પ્રેમી પુખ્ત…
Trishul News Gujarati News કાચી ઉંમરમાં પાકો પ્રેમ: 14 વર્ષની ઉંમરે સગીરા થઇ ગઈ ગર્ભવતી, જાણો પ્યાર અને દર્દની સંપૂર્ણ કહાનીભારત પર હુમલો કરવાની તૈયારીમાં દાઉદ ઈબ્રાહિમ- હિટ લિસ્ટમાં ઘણા રાજકીય નેતાઓ અને જાણીતા બિઝનેસમેનના નામ
દિલ્હી(Delhi): નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ એક મોટો ખુલાસો કર્યો છે કે, અંડરવર્લ્ડ ડોન અને ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમે(Dawood Ibrahim) ભારત પર હુમલો(Attack on India)…
Trishul News Gujarati News ભારત પર હુમલો કરવાની તૈયારીમાં દાઉદ ઈબ્રાહિમ- હિટ લિસ્ટમાં ઘણા રાજકીય નેતાઓ અને જાણીતા બિઝનેસમેનના નામલાખોની નોકરીને ઠુકરાવી આ વ્યક્તિએ શરુ કર્યું રક્તદાન અભિયાન- અત્યાર સુધીમાં 35000 લોકોને આપી ચુક્યા છે નવજીવન
સમગ્ર દેશમાં રક્તદાન(Blood donation) અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે, દિલ્હી(Delhi)ના સામાજિક કાર્યકર કિરણ વર્મા(Social worker Kiran Verma)એ અત્યાર સુધીમાં દેશભરમાં 21000 કિમીથી વધુની યાત્રા કરી…
Trishul News Gujarati News લાખોની નોકરીને ઠુકરાવી આ વ્યક્તિએ શરુ કર્યું રક્તદાન અભિયાન- અત્યાર સુધીમાં 35000 લોકોને આપી ચુક્યા છે નવજીવનપથારીવસ 87 વર્ષીય વૃદ્ધ મહિલાને બનાવી હવસનો શિકાર- ઘરમાં ઘુસી નરાધમે આચર્યું દુષ્કર્મ
દુષ્કર્મના કેસો દિવસેને દિવસે વધતા જ જાય છે. ત્યારે હાલમાં જ દિલ્હીના(Delhi) તિલક નગરમાંથી એક ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે. મળેલી માહિતી મુજબ…
Trishul News Gujarati News પથારીવસ 87 વર્ષીય વૃદ્ધ મહિલાને બનાવી હવસનો શિકાર- ઘરમાં ઘુસી નરાધમે આચર્યું દુષ્કર્મસેલ્ફી બની કાળ! રેલ્વે ટ્રેક પર સેલ્ફી લેતા 4 યુવકોને ટ્રેન કચડીને જતી રહી- જાણો ક્યાં બની ગોઝારી ઘટના
મંગળવારે દિલ્હી(Delhi)ની બહારના ગુરુગ્રામ(Gurugram)માં એક અન્ડર-કન્સ્ટ્રક્શન રેલવે ઓવરબ્રિજ (ORB) પાસે સેલ્ફી લેતી વખતે ટ્રેનની અડફેટે આવી જતાં ચાર યુવકોના મોત થયા હતા. સરકારી રેલ્વે પોલીસ…
Trishul News Gujarati News સેલ્ફી બની કાળ! રેલ્વે ટ્રેક પર સેલ્ફી લેતા 4 યુવકોને ટ્રેન કચડીને જતી રહી- જાણો ક્યાં બની ગોઝારી ઘટનાડ્રગ્સની લત પૂરી કરવા આ ત્રણ કિન્નરો ખુલેઆમ મચાવતા હતા લુંટ- પોલીસે દબોચ્યા તો…
હાલમાં જ દિલ્હી(Delhi) પોલીસે(Police) ત્રણ કિન્નરોની ધરપકડ કરી છે, જેઓ રસ્તા પર લોકોને લૂંટવાની ઘટનાને અંજામ આપતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, 11 ફેબ્રુઆરીએ પીસીઆર કોલ…
Trishul News Gujarati News ડ્રગ્સની લત પૂરી કરવા આ ત્રણ કિન્નરો ખુલેઆમ મચાવતા હતા લુંટ- પોલીસે દબોચ્યા તો…25 વર્ષની યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચરી બીજા માળેથી નીચે ફેંકી- જાણો ક્યાં બની આ હિચકારી ઘટના
રાજસ્થાન(Rajasthan): ચુરુ જિલ્લા(Churu District) મુખ્યાલયની ધર્મસ્તૂપા પોલીસ ચોકીથી થોડે દૂર 4 વ્યક્તિઓએ દિલ્હી(Delhi)ની 25 વર્ષની યુવતી પર સામૂહિક દુષ્કર્મ(Mass atrocity) ગુજાર્યું હતું. બાદમાં આરોપીએ નશાની…
Trishul News Gujarati News 25 વર્ષની યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચરી બીજા માળેથી નીચે ફેંકી- જાણો ક્યાં બની આ હિચકારી ઘટનાહિમસ્ખલનમાં બે જવાન શહીદ થયા- નાની ઉંમરે દેશ માટે પોતાનું બલીદાન આપનારા જવાનોને શત શત નમન!
હાલમાં જ અરુણાચલ પ્રદેશમાં (Arunachal Pradesh) હિમસ્ખલનમાં માર્યા ગયેલા 7 બહાદુર સૈનિકોમાં, હિમાચલના 2 યુવાન સૈનિકો પણ છે. ઘુમરવિનના સેઉ ગામના 22 વર્ષીય અંકેશ ભારદ્વાજ…
Trishul News Gujarati News હિમસ્ખલનમાં બે જવાન શહીદ થયા- નાની ઉંમરે દેશ માટે પોતાનું બલીદાન આપનારા જવાનોને શત શત નમન!રાજ્ય સરકારે હટાવી દીધા આ કડક નિયમો- નાઈટ કર્ફ્યુ સિવાય દરેક નિયમો થયા દુર
કોરોનાકાળના આ સમયમાં દિલ્હી (Delhi) માં વીકેન્ડ કર્ફ્યુ (Weekend curfew) ખતમ થઈ ગયો છે. તેની માહિતી આજે યોજાયેલી દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) ની બેઠકમાં…
Trishul News Gujarati News રાજ્ય સરકારે હટાવી દીધા આ કડક નિયમો- નાઈટ કર્ફ્યુ સિવાય દરેક નિયમો થયા દુરપહેલા મહિલાના વાળ કાપ્યા અને પછી બુટ-ચપ્પલની માળા પહેરાવી કાઢ્યું સરઘસ- કારણ જાણીને હોંશ ઉડી જશે
રાજધાની દિલ્હી(Delhi)માં મહિલા સાથે કરવામાં આવેલ અભદ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કેસમાં મહિલાનું અપહરણ કર્યા બાદ તેને એવી હાલત કરી દેવામાં આવી હતી કે…
Trishul News Gujarati News પહેલા મહિલાના વાળ કાપ્યા અને પછી બુટ-ચપ્પલની માળા પહેરાવી કાઢ્યું સરઘસ- કારણ જાણીને હોંશ ઉડી જશે73rd Republic Day: શા માટે 26 જાન્યુઆરીને ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે? જાણો કેટલીક ન સાંભળેલી વાતો
73rd Republic Day: દેશ આજે એટલે કે 26 જાન્યુઆરી(26th January 2022)એ 73મો ગણતંત્ર દિવસ(73rd Republic Day) ઉજવી રહ્યો છે. આ દિવસે ભારતની પ્રતિષ્ઠિત સંસ્થામાં ત્રિરંગો…
Trishul News Gujarati News 73rd Republic Day: શા માટે 26 જાન્યુઆરીને ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે? જાણો કેટલીક ન સાંભળેલી વાતો