સુરત(Surat): શહેરમાં DGVCLની એક ભૂલને કારણે વ્યક્તિનો જીવ અધ્ધર થઈ જવા પામ્યો હતો. શહેરના અડાજણ(Adajan) પાટીયા વિસ્તારમાં આવેલા દીપા કોમ્પ્લેક્સમાં રહેતા હીરા દલાલને ભૂલથી દક્ષિણ…
Trishul News Gujarati વીજબીલ જોઇને સુરતના ડાયમંડ બ્રોકરને હાર્ટ એટેક આવતા-આવતા રહી ગયો… કંપનીએ મોકલી દીધું અધધ 2,79,648 રૂપિયાનું બિલ