Bangladesh Building Fire: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં મોડી રાત્રે સાત માળની ઈમારતમાં(Bangladesh Building Fire) આગ લાગવાના સમાચાર છે. મળતી માહિતી મુજબ, આગને કારણે 44 લોકોના મોત…
Trishul News Gujarati ઢાકામાં સાત માળની ઈમારતમાં ભીષણ આગ: 44 લોકો બળીને ભડથું, જીવ બચાવવા લોકો બારીમાંથી પણ કુદ્યા