કિશન ભરવાડની હત્યામાં વપરાયેલા હથિયાર અને વાહન ઝડપાયા, જાણો આરોપીઓ ક્યા છુપાવ્યું હતું

ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad)માં ધંધુકા(Dhandhuka)ના કિશન ભરવાડ(Kishan Bharvad) હત્યા કેસમાં પોલીસને એક મોટી સફળતા મળી હોવાની માહિતી સામે આવી રહી છે. પ્રપાત માહિતી અનુસાર, સર મુબારકની દરગાહ…

Trishul News Gujarati કિશન ભરવાડની હત્યામાં વપરાયેલા હથિયાર અને વાહન ઝડપાયા, જાણો આરોપીઓ ક્યા છુપાવ્યું હતું

રાજકોટમાં ધંધૂકાવાળી થતાં વાર ન લાગત! ધાર્મિક પોસ્ટ મુદ્દે વિધર્મી ટોળાએ 5 હિન્દુ યુવાન પર કર્યો હુમલો- ઘટના CCTVમાં કેદ

ગુજરાત(Gujarat): રાજ્યમાં ધંધૂકા(Dhandhuka) ફાયરિંગ વીથ મર્ડર કેસ(Murder case)નો મામલો હજુ થાળે પડ્યો નથી, ત્યારે હવે રાજકોટ(Rajkot)માં ધાર્મિક પોસ્ટને લઈને વિવાદનું કોકડું ગુચવાયું છે. 25થી વધુ…

Trishul News Gujarati રાજકોટમાં ધંધૂકાવાળી થતાં વાર ન લાગત! ધાર્મિક પોસ્ટ મુદ્દે વિધર્મી ટોળાએ 5 હિન્દુ યુવાન પર કર્યો હુમલો- ઘટના CCTVમાં કેદ

કિશન ભરવાડની હત્યા મામલે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો- પાકિસ્તાનથી આવી હતી…

ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad) જિલ્લાના ધંધુકા(Dhandhuka)માં કિશન ભરવાડ(Kishan Bharvad)ની હત્યાના સંદર્ભમાં જિલ્લા પોલીસે જમાલપુર(Jamalpur) વિસ્તારમાં રહેતા એક આરોપી મૌલવી ઐયુબ જાવરવાલાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલાસો…

Trishul News Gujarati કિશન ભરવાડની હત્યા મામલે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો- પાકિસ્તાનથી આવી હતી…

કિશન ભરવાડની હત્યાના પડઘા આખા અમદાવાદમાં પડ્યા- બોટાદ, રાણપુર બાદ આજે આ તાલુકો રહેશે સજ્જડ બંધ

અમદાવાદ(Ahmedabad): ધંધુકા(Dhandhuka)માં 25મીએ ધોળા દિવસે બે બાઇક સવારોએ કિશન ભરવાડ(Kishan Bharvad) નામના યુવક પર જાહેરમાં જ ફાયરીંગ(Firing) કર્યું હતું, જેના કારણે તેનું મોત થયું હતું.…

Trishul News Gujarati કિશન ભરવાડની હત્યાના પડઘા આખા અમદાવાદમાં પડ્યા- બોટાદ, રાણપુર બાદ આજે આ તાલુકો રહેશે સજ્જડ બંધ

આખરે કિશન ભરવાડની હત્યાનું કારણ ખુદ આરોપીએ જ જણાવ્યું- જાણીને લાગશે મોટો આંચકો

ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad) જિલ્લાના ધંધુકા(Dhandhuka)માં કિશન ભરવાડ(Kishan Bharvad) નામના યુવકની હત્યા મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi)એ સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના ચચાણા ગામે મૃતક કિશન ભરવાડના…

Trishul News Gujarati આખરે કિશન ભરવાડની હત્યાનું કારણ ખુદ આરોપીએ જ જણાવ્યું- જાણીને લાગશે મોટો આંચકો

ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસ- પોલીસની સાત ટીમ લાગી કામે, ખુદ ગૃહમંત્રી કરી રહ્યા છે તપાસ, પાંચ આરોપી જબ્બે

અમદાવાદ(Ahmedabad): જિલ્લાના ધંધુકા(Dhandhuka murder case) શહેરમાં માલધારી(Maldhari) સમાજના યુવકની હત્યાના કેસમાં પોલીસે બે શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. આ માહિતી ગૃહમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi)એ ટ્વીટ…

Trishul News Gujarati ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસ- પોલીસની સાત ટીમ લાગી કામે, ખુદ ગૃહમંત્રી કરી રહ્યા છે તપાસ, પાંચ આરોપી જબ્બે

ધંધુકા કિશન ભરવાડ મર્ડર કેસમાં મૃતકના પરિવારને મળવા પહોંચ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી- આપ્યું મોટું નિવેદન

ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad) જિલ્લાના ધંધુકા(Dhandhuka) શહેરમાં માલધારી(Maldhari) સમાજના યુવકની હત્યાના કેસમાં પોલીસે બે શકમંદોની ધરપકડ કરી છે. ત્યારે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi) મૃતક યુવકના…

Trishul News Gujarati ધંધુકા કિશન ભરવાડ મર્ડર કેસમાં મૃતકના પરિવારને મળવા પહોંચ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી- આપ્યું મોટું નિવેદન

ધંધુકા કિશન ભરવાડ મર્ડર કેસમાં સૌથી મોટો ખુલાસો- બે મૌલવી સંડોવાયેલા હોવાનું આવ્યું સામે

અમદાવાદ(Ahmedabad): જિલ્લાના ધંધુકા(Dhandhuka murder case) શહેરમાં માલધારી(Maldhari) સમાજના યુવકની હત્યાના કેસમાં પોલીસે બે શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. આ માહિતી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી(Harsh…

Trishul News Gujarati ધંધુકા કિશન ભરવાડ મર્ડર કેસમાં સૌથી મોટો ખુલાસો- બે મૌલવી સંડોવાયેલા હોવાનું આવ્યું સામે

માલધારી યુવકની ફાયરીંગ કરી હત્યા: ધંધુકા બંધનુ એલાન, હત્યાના કારણ પરથી ઉંચકાયો પડદો

અમદાવાદ(Ahmedabad): ધંધુકામાં માલધારી(Maldhari) યુવકની હત્યાના પગલે સમગ્ર ગામમાં ભારેલા અગ્નિ જેવો માહોલ છે. આજે સવારથી ધંધુકા(Dhandhuka) સજ્જડ રીતે બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે હવે…

Trishul News Gujarati માલધારી યુવકની ફાયરીંગ કરી હત્યા: ધંધુકા બંધનુ એલાન, હત્યાના કારણ પરથી ઉંચકાયો પડદો

આવનારી IPL માં કોણ હશે ગુજરાતની ટીમનો સુકાની- રિપોર્ટમાં સામે આવ્યું આ દિગ્ગજ ખેલાડીનું નામ

આઈપીએલ 2022 મેગા હરાજી પહેલાં મોટા સમાચાર આવી રહ્યા છે. ન્યૂ ફ્રેન્ચાઇઝ અમદાવાદ (Ahmedabad Franchise) એ હાર્દિક પંડ્યાને (Hardik Pandya) બનાવવાનું નક્કી કર્યું છે. પ્રથમ…

Trishul News Gujarati આવનારી IPL માં કોણ હશે ગુજરાતની ટીમનો સુકાની- રિપોર્ટમાં સામે આવ્યું આ દિગ્ગજ ખેલાડીનું નામ

Bulli Bai App Download: બુલ્લી બાઈ એપના માસ્ટરમાઈન્ડે કર્યો આત્મહત્યાનો પ્રયાસ, બહાર આવ્યા અનેક મોટા રહસ્યો

બુલ્લી બાઈ એપ(Bulli Bai App download) બનાવીને મુસ્લિમ મહિલાઓની તસવીરો અપલોડ કરનાર આરોપી નીરજ બિશ્નોઈએ ખુલાસો કર્યો છે કે તે સુલ્લી ડીલ્સ એપ બનાવનાર વ્યક્તિના…

Trishul News Gujarati Bulli Bai App Download: બુલ્લી બાઈ એપના માસ્ટરમાઈન્ડે કર્યો આત્મહત્યાનો પ્રયાસ, બહાર આવ્યા અનેક મોટા રહસ્યો

પોતાને હિંદુ ગણાવતા VHP અને બજરંગદળના કાર્યકરોની દાદાગીરી આવી સામે- પોસ્ટર લગાવ્યા ‘બિન હિંદુએ ગંગાઘાટ પર ન આવવું’

પીએમ નરેન્દ્ર મોદી(Narendra Modi)ના સંસદીય ક્ષેત્ર વારાણસી કાશી(Varanasi Kashi)ના ગંગા ઘાટ પર બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ(Ban on entry of non-Hindus) મૂકતા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.…

Trishul News Gujarati પોતાને હિંદુ ગણાવતા VHP અને બજરંગદળના કાર્યકરોની દાદાગીરી આવી સામે- પોસ્ટર લગાવ્યા ‘બિન હિંદુએ ગંગાઘાટ પર ન આવવું’