Diamond Industry: હીરા ઉદ્યોગમાં વર્ષ 2008માં મંદી હતી તેનાં કરતાં પણ વધારે મંદીની સ્થિતિ જોવા મળી રહી છે. સુરતમાં હીરા કટ એન્ડ પોલિશ્ડનું કામ થાય…
Trishul News Gujarati News હીરા ઉદ્યોગમાં વર્ષ 2008 કરતાં પણ ઘેરી મંદીના એંધાણ, અહીંયા ગુજરાતીઓની 60 ઓફિસને તાળા લાગ્યાDiamond industry
લેબગ્રોન ડાયમંડના ભાવ $300 થી $78 એ પહોંચ્યા! વધુ એક કંપનીનું ઉઠામણું બન્યું ચર્ચાનો વિષય
Labgrown Diamond News: પ્રયોગશાળા દ્વારા ઉગાડવામાં આવેલા હીરાના બજારમાં ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જે જુલાઈ 2022માં $300 પ્રતિ કેરેટથી તાજેતરમાં $78 પ્રતિ કેરેટ…
Trishul News Gujarati News લેબગ્રોન ડાયમંડના ભાવ $300 થી $78 એ પહોંચ્યા! વધુ એક કંપનીનું ઉઠામણું બન્યું ચર્ચાનો વિષયહીરા ઉદ્યોગ માટે ખરાબ સમાચાર: એક્સપોર્ટમાં આવ્યો જંગી ઘટાડો
Diamond Export News: સુરતના હીરા ઉદ્યોગ, જે તેની હીરા કારીગરી માટે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે, તેને કટ અને પોલિશ્ડ હીરાની નિકાસમાં 15.54% ઘટાડા સાથે આંચકો…
Trishul News Gujarati News હીરા ઉદ્યોગ માટે ખરાબ સમાચાર: એક્સપોર્ટમાં આવ્યો જંગી ઘટાડોડી બીયર્સનું એંગ્લો અમેરિકનથી અલગ થયા બાદ મોટું પગલું: હીરા જગતમાં મોટા પડઘા
ડી બીયર્સ, (De Beers News) જેણે તેની “એ ડાયમંડ ઇઝ ફોરએવર” ના અભિયાનથી સગાઈની હિરાની રિંગ્સમાં વપરાતા હીરા વેચાણથી વૈશ્વિક બજાર બનાવ્યું છે, તે તેના…
Trishul News Gujarati News ડી બીયર્સનું એંગ્લો અમેરિકનથી અલગ થયા બાદ મોટું પગલું: હીરા જગતમાં મોટા પડઘાડી બીયર્સએ કહ્યું લેબગ્રોન હીરાને કારણે હીરા માર્કેટનો સત્યાનાશ થયો! રફના ભાવ 20% તૂટશે
“હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં છે” આ શબ્દો છે, અંકુર ડાગા કે જેઓ ઇ-કોમર્સ જ્વેલરી કંપની અંગારાના સ્થાપક અને સીઇઓ છે. ઝિમ્નીસ્કી ગ્લોબલ રફ ડાયમંડ પ્રાઈસ ઈન્ડેક્સ…
Trishul News Gujarati News ડી બીયર્સએ કહ્યું લેબગ્રોન હીરાને કારણે હીરા માર્કેટનો સત્યાનાશ થયો! રફના ભાવ 20% તૂટશેડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકારોના 10 હજાર બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણ અને સન્માન કરાયું
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત (Diamond Workers Union) દ્વારા આયોજીત રત્નકલાકારો ના તેજસ્વી બાળકો ના સન્માન કાર્યક્રમ અને 10,000 હજાર બાળકો ને વિનામૂલ્યે નોટબુક વિતરણ નો…
Trishul News Gujarati News ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકારોના 10 હજાર બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણ અને સન્માન કરાયુંભારતના લેબગ્રોન ડાયમંડ ઉત્પાદકોને મોટો ઝટકો: કોરિયાના વૈજ્ઞાનિકોએ અઢી કલાકમાં બનાવ્યો હીરો
Korean Labgrown Diamonds: તમને આ વાત જાણીને નવાઈ લાગશે કે હવે હીરા પણ બનાવવાની નવી રીત બજારમાં આવી ગઈ છે. મતલબ કે પહેલા હીરા કુદરતી…
Trishul News Gujarati News ભારતના લેબગ્રોન ડાયમંડ ઉત્પાદકોને મોટો ઝટકો: કોરિયાના વૈજ્ઞાનિકોએ અઢી કલાકમાં બનાવ્યો હીરોસુરત ડાયમંડ બુર્સ Vs PSP કેસમાં હાઈકોર્ટએ આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો, SDB એ…
Surat Diamond Bourse latest news: સુરતમાં આવેલું વિશ્વવિખ્યાત ડાયમંડ બુર્સનું નિર્માણ PSP કંપની દ્રારા કરવામાં આવ્યું હતું. જેના કોન્ટ્રાક્ટ અને ચુકવણીઓને લઈને બાકી લેણા માટે…
Trishul News Gujarati News સુરત ડાયમંડ બુર્સ Vs PSP કેસમાં હાઈકોર્ટએ આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો, SDB એ…અમેરિકા અને યુરોપમાં મંદીના કારણે- ડીટીસીએ રફ હીરાના ભાવ 2 થી 3% સુધી ઘટાડ્યા
Surat Diamond Industry: ડાયમંડ સીટી તરીકે ખ્યાતી પામેલું સુરતમાં છેલ્લા 2 વર્ષથી ડાયમંડ ઈન્ડસ્ટ્રી પર મંદીનો માહોલ સર્જાયો છે. હીરામાં આવેલી ડીટીસીની રફના ભાવમાં 2…
Trishul News Gujarati News અમેરિકા અને યુરોપમાં મંદીના કારણે- ડીટીસીએ રફ હીરાના ભાવ 2 થી 3% સુધી ઘટાડ્યાસુરતના હીરા ઉદ્યોગને મોટો ફટકો: અમેરિકાના એક નિર્ણયથી ભાંગી જશે સુરતીઓનો ધંધો, જાણો વિગતે
Surat Diamond Industry: સુરત ડાયમંડ સીટી તરીકે ઓળખાય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી હીરાના વેપારીઓ પર એક પછી એક સંકટોના વાદળો ઘેરાઈ રહ્યા છે. સોથી…
Trishul News Gujarati News સુરતના હીરા ઉદ્યોગને મોટો ફટકો: અમેરિકાના એક નિર્ણયથી ભાંગી જશે સુરતીઓનો ધંધો, જાણો વિગતેસુરત/ હીરા ઉદ્યોગમાં મંદીના મોજા વચ્ચે કતારગામમાં 94 લાખના રફ હીરા લઈને વેપારી બંધુઓ રફૂચક્કર
Surat Diamond News: સુરત ડાયમંડ નગરી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી સુરતના હીરાબજારમાં જાણે ગ્રહણ લાગ્યું છે. હીરા બજારમાં મંદી વચ્ચે છેતરપિંડીના…
Trishul News Gujarati News સુરત/ હીરા ઉદ્યોગમાં મંદીના મોજા વચ્ચે કતારગામમાં 94 લાખના રફ હીરા લઈને વેપારી બંધુઓ રફૂચક્કરકિરણ જેમ્સના VS પર SDB ઉદ્ઘાટન થાય એ પહેલા સાઈડલાઈન કરાયેલા વિભીષણો છાંટા ઉડાડવા તૈયાર
બે દિવસ અગાઉ સુરત ડાયમંડ બુર્સના (surat diamond bourse) બાંધકામ કરનાર કોન્ટ્રાકટરને SDB વહીવટદારોએ 500 કરોડ કરતા વધુની રકમ ચુકવવાની બાકી છે તેવા સમાચાર જાહેર…
Trishul News Gujarati News કિરણ જેમ્સના VS પર SDB ઉદ્ઘાટન થાય એ પહેલા સાઈડલાઈન કરાયેલા વિભીષણો છાંટા ઉડાડવા તૈયાર