USA Dunki Route: અમેરિકાથી એકબાજુ ઈલીગલ બોર્ડર ક્રોસ કરીને જતા સેંકડો ભારતીયોને ત્યાંથી જ ડિપોર્ટ કરી દેવાયા હતા. તેવામાં પંજાબના (USA Dunki Route) એક શખસનું…
Trishul News Gujarati News ડંકી રુટ દ્વારા અમેરિકા જતા પંજાબના યુવકનું દર્દનાક મોત; ટ્રાવેલ એજન્ટે 36 લાખ પડાવ્યાનો આરોપ